Box Office પર રિલીઝ થતાં પહેલા રાજકુમાર રાવની ફિલ્મ વિવાદમાં, PVR કર્યો કેસ
- રોજ રાજકુમાર રાવની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ
- રાજકુમારની ફિલ્મ હવે 16 મેના રોજ OTT પર રિલીઝ થશે
- Box Office પર રિલીઝ થતાં પહેલા વિવાદમાં
PVR Sued Bhool Chuk Maaf Makers : આજે શુક્રવાર 9મેના રોજ રાજકુમાર રાવની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. પરંતુ વિવાદને પગલે રાજકુમારની ફિલ્મ હવે 16 મેના રોજ OTT પર રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલા જ નિર્માતાઓએ બોક્સ ઓફિસ પર ફિલ્મ રિલીઝ કરવાનું મુલતવી રાખવાનો નિર્ણય લેતા મોટું નુકસાન થયું. ફિલ્મ નિર્મતાઓના આ નિર્ણયને પગલે હવે PVR સિનેમાએ મોટું પગલું ભર્યું છે. PVR સિનેમાએ ફિલ્મ રિલીઝ ટાળતા નિર્માતાઓ પર કરોડો રૂપિયાના નુકસાન થયાનો કેસ કર્યો છે.
'ભૂલ ચૂક માફ રિલીઝ ટળી
આજે શુક્રવારના રોજ જકુમાર રાવ અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ 'ભૂલ ચૂક માફ રિલીઝ થવાની હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ સ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં તંગદિલીભર્યું વાતાવરણ છે. અને એટલે જ મેડોક ફિલ્મ્સે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી દ્વારા ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી. પરંતુ તેના કારણે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની હતી તેમને મોટું નુકસાન થયું છે. આ સિનેમાઘરોએ અન્ય ફિલ્મોના બદલે આ ફિલ્મ રિલીઝ કરવાને લઈને બુકિંગ કર્યા હતા તે તમામ કેન્સલ કરતા મોટું આર્થિક નુકસાન થયું. જો કે આ મામલે મેડોક ફિલ્મ્સે હજુ સુધી આ બાબપીવીઆરે કેસ કેમ દાખલ કર્યો?
PVRના સીઈઓ કમલ જ્ઞાનચંદાનીએ પુષ્ટિ કરી
પીવીઆર સિનેમાનો દાવો છે કે ફિલ્મને થિયેટરોમાં રિલીઝ ન કરવાના અચાનક નિર્ણયને કારણે પીવીઆરને મોટું નુકસાન થયું છે. આ કારણોસર, તેમણે દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સ સામે કેસ દાખલ કર્યો છે. PVRના સીઈઓ કમલ જ્ઞાનચંદાનીએ પુષ્ટિ કરી કે દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સામે 60 કરોડ રૂપિયાનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂરની ફિલ્મો પર અસર
ઓપરેશન સિંદૂર અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે રાજકારણથી લઈને લોકોના સામાજિક સંપર્ક સુધી દરેક બાબતમાં જોવા મળી રહી છે. પરંતુ આ કામગીરીની સીધી અસર તાજેતરમાં સિનેમા વ્યવસાય પર પણ જોવા મળી હતી. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ 'ભૂલ ચૂક માફ' ની થિયેટરમાં રિલીઝ રદ કરવામાં આવી છે. આ સાથે, પ્રોડક્શન હાઉસે કહ્યું કે આ ફિલ્મ હવે સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ હવે 16 મેના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે વામિકા ગબ્બી જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ શર્માએ કર્યું છે.તે કોઈ ટિપ્પણી કરી નથી