Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rakhi Sawant: રાખી સાવંતે માથે લીધુ બિગ બોસ હાઉસ, બાઉન્સરોએ ઢસળીને બહાર કાઢી, ચોધાર આંસુએ રડી ડ્રામા ક્વીન!

બિગ બોસ મરાઠી 6 માં રાખી સાવંતની એન્ટ્રીએ નવો નાટક અને વિવાદ ઉભો કર્યો છે. તેણીના ગુસ્સાથી ઘરનું વાતાવરણ ખોરવાઈ ગયું, જેના કારણે નિર્માતાઓએ તેણીને શોમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. પ્રોમો જોઈને ચાહકો ચોંકી ગયા છે.
rakhi sawant  રાખી સાવંતે માથે લીધુ બિગ બોસ હાઉસ  બાઉન્સરોએ ઢસળીને બહાર કાઢી  ચોધાર આંસુએ રડી ડ્રામા ક્વીન
Advertisement
  • Rakhi Sawant: બિગ બોસમાં રાખી સાવંતનો ડ્રામા
  • બધી હદો પાર! રાખી સાવંતને બિગ બોસ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મુકાઈ
  • 'મારે નથી જવું' કહીને ચીસો પાડતી રહી રાખી સાવંત
  • શું રાખી સાવંત ખરેખર શોમાંથી આઉટ થઈ?
  • બાઉન્સરો સાથેની ખેંચતાણનો વીડિયો વાયરલ!
  • બિગ બોસના ઘરને રાખીએ બનાવ્યું નરક!
  • રાખીની હરકતોથી ગુસ્સે ભરાયેલા મેકર્સે લીધો આકરો નિર્ણય."
  • સ્ક્રિપ્ટેડ ડ્રામા કે સત્ય? રાખી સાવંતને શોમાંથી બહાર ફેંકવાનું કારણ શું

Rakhi Sawant: ડ્રામા ક્વીન (Drama Queen) રાખી સાવંતે રિયાલિટી શો બિગ બોસ મરાઠી સીઝન 6 (Bigg Boss Marathi Season 6) માં ભવ્ય એન્ટ્રી (Entry) કરી હતી. શોના ટીઆરપી વધારવા માટે અભિનેત્રીને લાવવામાં આવી હતી. આનાથી નિર્માતાઓ અને શો બંનેને ફાયદો થયો. બિગ બોસ મરાઠી 6 ચર્ચા (Discussion) નો વિષય બન્યો. રાખીએ રિયાલિટી શોમાં આવતાની સાથે જ રાખી સાવંતે હંગામો મચાવી દીધો. જોકે, તેણે તેના નાટક સાથે બધી હદો પાર કરી દીધી, જેના કારણે નિર્માતાઓએ તેની સામે ગંભીર કાર્યવાહી કરી.

Rakhi Sawant 02_GUJARAT_FIRST

Advertisement

Rakhi Sawant: રાખીએ ડ્રમા શરૂ કર્યો?

બિગબોસ મરાઠીનો એક નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બિગ બોસ રાખી પર ગુસ્સે (Angry) છે. અભિનેત્રીના આ ક્રોધથી આખા ઘરમાં ખળભળાટ મચી ગયો છે. ક્લિપમાં રાખી ઘરમાં ગંદકી કરતી, પલંગ પર કચરો ફેંકતી જોવા મળે છે. બિગ બોસ પણ આ પ્રકારનું નાટક જોયા વગર રહી શક્યા નહીં. અને તેઓ રાખી સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી. વીડિયોમાં, બિગ બોસ રાખીને ઠપકો આપે છે અને તેને કન્ફેશન રૂમ (Confession room) માં બોલાવે છે. અભિનેત્રી બિગ બોસની માફી માંગે છે, પરંતુ તે અડગ રહે છે.

Advertisement

આ પણ વાંચો--- Amisha Patel: રાજપાલ યાદવ જામીન પર છૂટ્યો, હવે અમીષા પટેલ વિરુદ્ધ 10 વર્ષ જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ

Rakhi Sawant 01_GUJARAT_FIRST

Rakhi Sawant: રાખી સામે શું કાર્યવાહી

બિગ બોસે રાખીને પૂછ્યું, "તમે ઘરની શું હાલત કરી છે? તેં મારું ઘર બરબાદ કરી દીધું છે. હવે, તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. હોસ્ટે પણ તમારી સામે કાર્યવાહી કરવા કહ્યું છે. ટીમે આવીને રાખીને શોમાંથી કાઢી મૂકવી (To expel) જોઈએ." અભિનેત્રી બિગ બોસને પૂછે છે, "મેં શું કર્યું?" તે શોમાં રહેવા વિશે વિનંતી કરે છે અને નિર્માતાઓ સામે ખુદને ઘરમાંથી ન કાઢવાની અપીલ કરે છે. પરંતુ એટલીવારમાં બાઉન્સર્સ આવે છે અને રાખીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. બે બાઉન્સર આવે છે અને રાખીને બહાર ખેંચી લેતા જોવા મળે છે. રાખી ચીસો પાડે છે, "હું જવા માંગતી નથી..."

આ પ્રોમો (Promo) જોયા પછી લોકો દંગ રહી ગયા છે. ઘણા યુઝર્સ (Users) કહે છે કે આ બધું સ્ક્રિપ્ટેડ (Scripted) લાગે છે. મેકર્સે શો માટે આ બધું કર્યું હતું. કેટલાકે કહ્યું કે એવું લાગે છે કે રાખી અને મેકર્સ (Makers) વચ્ચે કોઈ સાઠગાંઠ છે. રાખી ખરેખર શોમાંથી બહાર થઈ જશે કે, મેકર્સ તેને બીજી તક આપશે, તે ટૂંક સમયમાં જ ખબર પડશે. પરંતુ એક વાત નક્કી છે કે રાખીના હોબાળાએ તેને ફરીથી વાયરલ (Viral) કરી દીધી છે.

આ પણ વાંચો--- Poonam Pandey: પૂનમ પાંડેનો નવો વિવાદ, ક્રિકેટરો અને સેલેબ્સના 'ડાયરેક્ટ મેસેજ' વિશે કર્યો મોટો ધડાકો, યુઝર્સે કરી ટ્રોલ 

Tags :
Advertisement

.

×