Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતીય સિનેમાનું સૌથી મોટું સાહસ! રૂ. 4000 કરોડના બજેટ સાથે નિતેશ તિવારીની 'Ramayana' ની પહેલી ઝલક રિલીઝ

Ramayana teaser : ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દિગ્દર્શક નિતેશ તિવારીની આગામી ફિલ્મ "Ramayana" ને લઈને અત્યારે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ ફિલ્મને માત્ર એક પૌરાણિક કથા નહીં, પરંતુ ભારતીય સિનેમાની સૌથી ભવ્ય માસ્ટરપીસ (Masterpiece) માનવામાં આવી રહી છે.
ભારતીય સિનેમાનું સૌથી મોટું સાહસ  રૂ  4000 કરોડના બજેટ સાથે નિતેશ તિવારીની  ramayana  ની પહેલી ઝલક રિલીઝ
Advertisement
  • નિતેશ તિવારીની ‘Ramayana’ નો ફર્સ્ટ લુક વાયરલ
  • ભારતીય સિનેમાની સૌથી ભવ્ય ‘રામાયણ’ આવી રહી છે
  • ‘રામાયણ’ ટીઝર રિલીઝ, સોશિયલ મીડિયા પર ધૂમ

Ramayana teaser : ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દિગ્દર્શક નિતેશ તિવારીની આગામી ફિલ્મ "Ramayana" ને લઈને અત્યારે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર દર્શકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ ફિલ્મને માત્ર એક પૌરાણિક કથા નહીં, પરંતુ ભારતીય સિનેમાની સૌથી ભવ્ય માસ્ટરપીસ (Masterpiece) માનવામાં આવી રહી છે. નિર્માતા નમિત મલ્હોત્રાના વિઝન સાથે આ મહાકાવ્યને 2 ભાગમાં રજૂ કરવામાં આવશે, જેનું કુલ અંદાજિત બજેટ ₹4000 કરોડ હોવાનું કહેવાય છે. હાલમાં જ ફિલ્મમાંથી ભગવાન રામની પહેલી ઝલક (First Look) રિલીઝ કરવામાં આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Tags :
Advertisement

.

×