Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ramayana Part 1 Trailer : રણબીર કપૂર ડબલ રોલમાં મળશે જોવા, ટ્રેલરે મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ

Ramayana Part 1 Trailer : નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ: ભાગ 1'નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા શરૂ થઈ છે. ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ ઉપરાંત ભગવાન પરશુરામના ડબલ રોલમાં જોવા મળશે તેવી ચર્ચાએ ચાહકોમાં ઉત્સુકતા વધારી છે. ભવ્ય VFX, સ્ટારકાસ્ટ અને હંસ ઝિમર-એ.આર. રહેમાનના સંગીતે ફિલ્મને લઈને અપેક્ષાઓ વધુ ઊંચી કરી છે.
ramayana part 1 trailer   રણબીર કપૂર ડબલ રોલમાં મળશે જોવા  ટ્રેલરે મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Advertisement

Ramayana Part 1 Trailer : ભારતીય સિનેમાની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાં સ્થાન મેળવનારી 'રામાયણ: ભાગ 1' (Ramayana: Part 1) નું પ્રથમ ટ્રેલર આખરે દર્શકો સમક્ષ આવી ગયું છે. દિગ્દર્શક નિતેશ તિવારી લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા અને હવે ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ વધુ વધી ગયો છે. ટ્રેલરમાં ભવ્ય દ્રશ્યો, આધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, જાણીતા કલાકારોની ઝલક અને પૌરાણિક કથાનું વિશાળ કેનવાસ જોવા મળે છે. ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે તેવી ચર્ચાએ ચાહકોમાં નવી ઉત્સુકતા જગાવી છે.

Tags :
Advertisement

.

×