Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ranya Rao News : અભિનેત્રી રાન્યા રાવ સહિત 3 લોકો પર 271 કરોડનો દંડ! 127 કિલો સોનાની તસ્કરીનો આરોપ

અભિનેત્રી Ranya Rao સાથે જોડાયેલા Gold Smuggling Caseમાં કસ્ટમ્સના નવા આદેશે ફરી ચર્ચા જગાવી છે. મામલો માત્ર એરપોર્ટ પર ઝડપાયેલા સોના સુધી સીમિત નથી, પરંતુ તપાસમાં અગાઉની કેટલીક ખેપો, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાની કડીઓ પણ સામે આવી છે. ચાર લોકો સામે લગાવવામાં આવેલા કરોડોના દંડે કેસનું કદ વધુ ચર્ચામાં લાવ્યું છે. જ્યારે કાનૂની અપીલનો રસ્તો પણ ખુલ્લો છે.
ranya rao news   અભિનેત્રી રાન્યા રાવ સહિત 3 લોકો પર 271 કરોડનો દંડ  127 કિલો સોનાની તસ્કરીનો આરોપ
Advertisement

Ranya Rao News :  અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા, જેને Ranya Rao તરીકે ઓળખવામાં આવે છે, સહિત ચાર લોકો સામે કસ્ટમ્સ વિભાગે કુલ રૂ.270.8 કરોડનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરી અને Hawala Transactions સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી છે. કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, આ કથિત સિન્ડિકેટ માર્ચ 2024થી માર્ચ 2025 દરમિયાન ભારતમાં સોનું લાવવાના નેટવર્ક સાથે જોડાયેલું હતું. 30 સપ્ટેમ્બરે કસ્ટમ્સના જોઈન્ટ કમિશનર (એરપોર્ટ) સંદીપ ગુંજાલે આ મામલે આદેશ જાહેર કર્યો હતો. આદેશ મુજબ Ranya Rao પર રૂ.102.5 કરોડ, તરુણ કોંડુરુ રાજુ પર રૂ.62.1 કરોડ અને સાહિલ સકરિયા જૈન તથા ભરત કુમાર જૈન પર રૂ.53.1-રૂ.53.1 કરોડનો દંડ લગાવવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×