Rashmika And Vijay Wedding: રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડા લગ્ન કરી રહ્યાં છે તે રિસોર્ટનું ભાડું કેટલું ?
Rashmika And Vijay Wedding: દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના લગ્ન કરવા માટે તૈયાર છે. તેમના લગ્ન 26 ફેબ્રુઆરીએ થવાના છે. હાલમાં લગ્નની ઉજવણી ચાલી રહી છે. આ દંપતી ઉદયપુરમાં એક ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે. જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. રશ્મિકા અને વિજય 23 ફેબ્રુઆરીએ ઉદયપુર પહોંચ્યા હતા. તે દિવસથી મહેમાનો આવવા લાગ્યા છે.
Advertisement
- Rashmika And Vijay Wedding: દક્ષિણ ભારતના સુપરસ્ટાર લગ્ન કરવા જઈ રહ્યાં છે.
- રશ્મિકા-વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીએ કરશે લગ્ન
- સાઉથના સુપર સ્ટાર ઉદયપુરમાં કરશે લગ્ન