Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ઋષિ કપૂરની પુત્રી Riddhima Kapoor બોલિવુડમાં રાખશે પગ; પતિ ભરત સાહનીએ ડેબ્યૂ પર કહી આ મોટી વાત

Riddhima Kapoor Sahni Debut બોલિવૂડમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ વિષય છે. નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા હવે નેટફ્લિક્સના રિયાલિટી શો દ્વારા એક્ટિંગમાં એન્ટ્રી કરી રહી છે. તેના પતિ ભરત સાહનીએ આ સફરમાં તેને પૂરો સહકાર આપ્યો છે. જ્વેલરી ડિઝાઇનર તરીકે સફળ થયા બાદ, હવે રિદ્ધિમા કપૂર ખાનદાનની એક્ટિંગ લેગસીને આગળ વધારવા માટે સજ્જ છે.
ઋષિ કપૂરની પુત્રી riddhima kapoor બોલિવુડમાં રાખશે પગ  પતિ ભરત સાહનીએ ડેબ્યૂ પર કહી આ મોટી વાત
Advertisement
  • નીતુ કપૂરની પુત્રી Riddhima Kapoor Sahni નું બોલિવૂડ ડેબ્યૂ
  • નેટફ્લિક્સના રિયાલિટી શો દ્વારા એક્ટિંગમાં ડેબ્યૂ
  • પતિ ભરત સાહનીએ પત્નીની પ્રતિભા પર વ્યક્ત કર્યો ગર્વ
  • જ્વેલરી ડિઝાઇનર બાદ હવે કેમેરા સામે જાદુ વિખેરશે
  • કપૂર ખાનદાનની વધુ એક દીકરી એક્ટિંગના મેદાનમાં

સ્વ. ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની (Riddhima Kapoor Sahni) અત્યાર સુધી માત્ર એક સફળ જ્વેલરી ડિઝાઇનર અને ફેશન આઇકોન તરીકે જાણીતી હતી. જ્યારે તેની પિતરાઈ બહેનો કરિશ્મા અને કરીના તેમજ ભાઈ રણબીરે બોલિવૂડમાં ઇતિહાસ રચ્યો, ત્યારે રિદ્ધિમાએ હંમેશા કેમેરા પાછળ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, હવે સમય બદલાયો છે. રિદ્ધિમા નેટફ્લિક્સના લોકપ્રિય રિયાલિટી શો 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ' (Fabulous Lives of Bollywood Wives) ની નવી સીઝનમાં જોવા મળવાની છે, જે તેનું ઓફિશિયલ બોલિવૂડ ડેબ્યૂ (Bollywood Debut) માનવામાં આવે છે.

Tags :
Advertisement

.

×