Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rohit Shetty Threat Call : 'ખતરો કે ખિલાડી'ના હોસ્ટ પર અસલી 'ખતરો'! રોહિત શેટ્ટી પાસે 20 કરોડની માંગથી મુંબઈ પોલીસ હરકતમાં

Rohit Shetty Threat Call : બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને 20 કરોડ રૂપિયાની રંગદારીની માંગ કરતા મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે. અગાઉ તેમની બિલ્ડિંગ પર ફાયરિંગની ઘટના પણ બની ચૂકી છે. આ વચ્ચે રોહિત પોતાના લોકપ્રિય શો 'ખતરોં કે ખિલાડી 15'ને લઈને પણ ચર્ચામાં છે.
rohit shetty threat call    ખતરો કે ખિલાડી ના હોસ્ટ પર અસલી  ખતરો   રોહિત શેટ્ટી પાસે 20 કરોડની માંગથી મુંબઈ પોલીસ હરકતમાં
Advertisement

Rohit Shetty Threat Call : બોલિવૂડ (Bollywood)ના જાણીતા ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી (Rohit Shetty)ને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) મળી છે. શનિવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની રંગદારી (Extortion)ની માંગ કરી હતી. આ ધમકીભર્યા કોલ (Threat Call) બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને અજાણ્યા કોલરની ઓળખ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×