Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rupali Ganguly : પોતાની નકલી તસવીરો અને અશ્લીલ વીડિયો જોઈ ભડકી રૂપાલી ગાંગુલી, લીધો કાયદાનો સહારો

Rupali Ganguly : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક ટેક્નોલોજીના વધતા દુરુપયોગનો હવે ટીવી સિરિયલ 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી શિકાર બની છે. પોતાની મંજૂરી વિના તસવીરોનો ઉપયોગ કરી અશ્લીલ વીડિયો અને નકલી કન્ટેન્ટ બનાવવા બદલ અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી છે. પર્સનાલિટી રાઇટ્સ અને ડિજિટલ ઓળખની સુરક્ષા અંગેની આ કાનૂની લડાઈ ડિજિટલ યુગમાં સામાન્ય માણસ માટે પણ લાલબત્તી સમાન છે.
rupali ganguly   પોતાની નકલી તસવીરો અને અશ્લીલ વીડિયો જોઈ ભડકી રૂપાલી ગાંગુલી  લીધો કાયદાનો સહારો
Advertisement

Rupali Ganguly : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી જેટલી આધુનિક બની રહી છે, તેટલી જ તેના દુરુપયોગની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને ફિલ્મો અને ટેલિવિઝન જગતની જાણીતી હસ્તીઓની તસવીરો, વીડિયો અને અવાજનો ખોટી રીતે ઉપયોગ કરીને ડીપફેક કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હવે લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા'થી ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી હોવાનો દાવો કરી રહી છે.

Tags :
Advertisement

.

×