Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Salman Aishwarya fight : શું ખરેખર સલમાન ખાને ઐશ્વર્યા રાયનો હાથ તોડી નાંખ્યો હતો? જાણો એ રાતે શું થયુ હતુ?

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પીડાદાયક પ્રેમ કહાની. જાણો કઈ રીતે એક મોડી રાતના ઝઘડાએ તેમના સંબંધોનો અંત લાવી દીધો.
salman aishwarya fight   શું ખરેખર સલમાન ખાને ઐશ્વર્યા રાયનો હાથ તોડી નાંખ્યો હતો  જાણો એ રાતે શું થયુ હતુ
Advertisement
  • સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પીડાદાયક પ્રેમ કહાની (Salman Aishwarya fight)
  • સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે થયો હતો ઝઘડો
  • ઝઘડા બાદ સલમાન અને ઐશ્વર્યા રાયનું થયુ હતુ બ્રેકઅપ
  • સલમાન પર લાગ્યો હતો મારપીટ પર આરોપ

Salman Aishwarya fight : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ગણપતિની ભક્તિને કારણે ચર્ચામાં છે, ત્યારે ચાહકો ફરી એકવાર તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. 59 વર્ષની ઉંમરે પણ સિંગલ રહેલા સલમાન ખાનનું નામ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે જોડાયું હતું. તેમની લવ સ્ટોરી ફિલ્મી વાર્તા જેવી હતી, જેનો અંત ખૂબ જ પીડાદાયક હતો.

Tags :
Advertisement

.

×