Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

Salman Khan ની દરેક ગતિવિધિ ઉપર પોલીસ બાજ નજર Lawrence Bishnoi ને સુપર કાઉન્ટર ધમકી આપે ટ્વીટના માધ્યમથી Salman Khan નો મજાક બનાવી રહ્યા Salman Khan Death Threat : Bollywood ના કલાકારો Lawrence Bishnoi ની ડેથ નોટમાં સામેલ થયા...
salman khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ   rgv
Advertisement
  • Salman Khan ની દરેક ગતિવિધિ ઉપર પોલીસ બાજ નજર
  • Lawrence Bishnoi ને સુપર કાઉન્ટર ધમકી આપે
  • ટ્વીટના માધ્યમથી Salman Khan નો મજાક બનાવી રહ્યા

Salman Khan Death Threat : Bollywood ના કલાકારો Lawrence Bishnoi ની ડેથ નોટમાં સામેલ થયા છે. જોકે તાજેતરમાં Lawrence Bishnoi ગેંગના શૂટરોએ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાને અંજામ આપ્યો છે. ત્યારબાદ ફેસબુક ઉપર Lawrence Bishnoi ની ગેંગના એક વ્યક્તિએ આ ઘટનાને લઈ એક ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી. તેમાં અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા હતાં. તો હવે, Lawrence Bishnoi નો નિશાનો Salman Khan છે. જોકે આ પહેલા પણ અનેકવાર Lawrence Bishnoi ના માણસોએ Salman Khan ના ઘર ઉપર ગોળીબાર કર્યો છે.

Tags :
Advertisement

.

×