Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Salman Khan NEET Controversy : સલમાન ખાનનો યુ-ટર્ન! વિદ્યાર્થીઓને આંદોલન સમેટી ઘરે જવા કરી અપીલ

NEET પેપર લીક વિરોધ પ્રદર્શન વચ્ચે સલમાન ખાનનું નવું નિવેદન આવતા Salman Khan NEET Controversy ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. સલમાને વિદ્યાર્થીઓને પીએમના ટ્વીટ પર ભરોસો રાખી આંદોલન બંધ કરી ઘરે જવા અને સોનમ વાંગચુકને ભૂખ હડતાળ છોડવા અપીલ કરી છે. અચાનક બદલાયેલા વલણથી સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે.
salman khan neet controversy   સલમાન ખાનનો યુ ટર્ન  વિદ્યાર્થીઓને આંદોલન સમેટી ઘરે જવા કરી અપીલ
Advertisement

દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિરોધ પ્રદર્શન વચ્ચે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને એક અત્યંત ચોંકાવનારો વલણ બદલાવ બતાવ્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, અગાઉ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનની પ્રશંસા કરનારા સલમાને હવે એક નવી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને તાત્કાલિક આંદોલન સમેટીને ઘરે પરત ફરવાની ભાવનાત્મક અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×