Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Samay Raina Controversy:'બિરયાની વિવાદ' પછી હવે સમય રૈનાનો નવો વિવાદ, જૂનો વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

સ્ટાન્ડઅપ કોમેડીની દુનિયામાં મર્યાદાઓ ઓળંગવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. સમય રૈનાના જે અગાઉ વિવાદોથી ઘેરાયેલો છે. ત્યારે તેના શોનો એક જૂનો વીડિયો વાયરલ થતાં ઇન્ટરનેટ પર કન્સન્ટ અને કોમેડીની મર્યાદા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. યુવતીના પિતાની ગંભીર બીમારી પર હસતા બોયફ્રેન્ડ અને સ્ટેજ પરથી મહિલાઓ પ્રત્યે દ્વિઅર્થી કમેન્ટ કરનાર સમય રૈના સામે લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.
samay raina controversy  બિરયાની વિવાદ  પછી હવે સમય રૈનાનો નવો વિવાદ  જૂનો વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો
Advertisement

Samay Raina Controversy: જાણીતા કોમેડિયન સમય રૈના પોતાના લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સેશન 2' સાથે કમબેક કરતાની સાથે જ ભારે વિવાદોમાં સપડાયો છે. આ વખતે વિવાદ કોઈ નવા વીડિયોના કારણે નહીં, પરંતુ પહેલા સેશનના એક જૂના વાયરલ વીડિયોના લીધે થયો છે. આ વીડિયોમાં એક યુવતીના પિતાના હાર્ટ એટેક પર કરવામાં આવેલી આપત્તિજનક જોક સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ છે.

Tags :
Advertisement

.

×