Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sana Khan: ગ્લેમર છોડ્યા પછી સના ખાને કેમ કહ્યું?, "કયામત આવી રહી છે, કબ્રની તૈયારી કરો"

સના ખાન હાલમાં પોતાના ધાર્મિક વિચારોને કારણે સતત ચર્ચામાં રહે છે. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઈસ્લામિક માર્ગ પર ચાલવાની સલાહ આપતી રહે છે. આ વખતે તેનો નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લોકોને સંસારના મોહમાયા છોડીને પોતાની કબ્રની તૈયારી કરવા અને આખિરત માટે સાવચેત રહેવા કહી રહી છે. આ વીડિયોમાં તે કંઈક એવું કહે છે જેનાથી સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.
sana khan  ગ્લેમર છોડ્યા પછી સના ખાને કેમ કહ્યું     કયામત આવી રહી છે  કબ્રની તૈયારી કરો
Advertisement

Sana Khan: ગ્લેમર્સની દુનિયા છોડી ચૂકેલી અભિનેત્રી સના ખાને મનોરંજન જગતને અલવિદા કહીને ઈસ્લામિક જીવનશૈલી અપનાવી છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ધાર્મિક વિચારો રજૂ કરતી રહે છે. હાલમાં જ સના ખાને કયામત અને કબ્રની તૈયારી વિશે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. ચાલો જાણીએ કે આ વીડિયોમાં સના ખાને કઈ મહત્વપૂર્ણ વાતો જણાવી છે.

Tags :
Advertisement

.

×