Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanoj Mishra: મોનાલિસાના સનસનીખેજ આરોપો પર ડાયરેક્ટરનો વળતો પ્રહાર, "દીકરી સમાન યુવતીનું બ્રેઈનવોશ કર્યું"

દિગ્દર્શક સનોજ મિશ્રાએ મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ બનાવવાની યોજના જાહેર કરી હતી. તે દિગ્દર્શક સાથે ઘણી વખત દેખાઈ ચૂકી છે. તાજેતરમાં જ મોનાલિસાએ કેરળના ફરમાન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેને સનોજ મિશ્રાએ લવ જેહાદ ગણાવ્યો. ત્યારબાદ, મોનાલિસાએ દિગ્દર્શક પર આરોપ લગાવ્યા છે, તેમને ધિક્કારપાત્ર માણસ ગણાવ્યા છે. હવે, સનોજ મિશ્રાએ આ બાબતે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
sanoj mishra  મોનાલિસાના સનસનીખેજ આરોપો પર ડાયરેક્ટરનો વળતો પ્રહાર   દીકરી સમાન યુવતીનું બ્રેઈનવોશ કર્યું
Advertisement
  • Sanoj Mishra: મોનાલિસાના ગંભીર આક્ષેપો પર સનોજ મિશ્રાનો પલટવાર
  • જેહાદીઓએ દીકરી સમાન છોકરીનું બ્રેઈનવોશ કર્યુંઃ સનોજ મિશ્રા
  • "મારા જીવને જોખમ છે, તપાસ કરજો"
  • મોનાલિસા વિવાદમાં ડાયરેક્ટર સનોજ મિશ્રાનો ચોંકાવનારો વીડિયો સંદેશ
  • સનોજ મિશ્રાએ કહ્યું- "મારી વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન ચલાવાય છે."
  • મહાકુંભની 'વાયરલ ગર્લ' અને ડાયરેક્ટર સામસામે
  • અયોગ્ય સ્પર્શના આક્ષેપો વચ્ચે સનોજ મિશ્રાએ વ્યક્ત કરી જીવની ચિંતા
  • મોનાલિસાનાઆક્ષેપો પર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ તોડ્યું મૌન

Sanoj Mishra: પ્રયાગરાજ મહાકુંભથી પ્રસિદ્ધિ મેળવનાર મોનાલિસા ભોસલે અને ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા (Director Sanoj Mishra) વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મોનાલિસાએ ડાયરેક્ટર પર ગંભીર ચારિત્ર્યલક્ષી આક્ષેપો કર્યા બાદ સનોજ મિશ્રાએ એક ભાવુક વીડિયો (Video) જાહેર કરીને પોતાની સફાઈ રજૂ કરી છે. તેમણે અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે જે છોકરીને તેમણે દીકરીની જેમ સાચવી અને કારકિર્દીમાં (Career) મદદ કરી, તે જ આજે જેહાદીઓના મિશનરી ઓપરેશનનો શિકાર બનીને તેમની વિરુદ્ધ ઝેર ઓકી રહી છે. ડાયરેક્ટરે આ સમગ્ર ઘટનાક્રમને પોતાની વિરુદ્ધનું એક મોટું કાવતરું (Conspiracy) ગણાવ્યું છે.

Tags :
Advertisement

.

×