ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું, ડાયરેક્ટરના કટ કહ્યા પછી પણ Kiss કરતો રહ્યો અભિનેતા
- Actress એ ગ્લેમરનો પર્દાફાશ કર્યો
- પડકારોથી સજ્જ એક આખું પુસ્તક લખી શકું છું
- કટ કહ્યા પછી પણ અભિનેતા મને કિસ કરી રહ્યો હતો
Sayani Gupta On Intimate Scenes : સિનેમાઘરોમાં અને ટીવી ઉપર અથવા સોશિયલ મીડિયા ઉપર આપણે જે રીતે ગ્લેમર જોઈએ છીએ, તેના કરતા વાસ્તવકિ ધોરણે જીવન તદ્દન વિપરિત છે. કારણ કે.... ગ્લેમરની માયાનગરીના અનેક એવા ઉદાહરણો અને ઘટનાઓ આપણી સામે આવેલી છે. માયાનગરી મુંબઈથી સિનેમાઘરોમાં રાજ કરવા સુધી અભિનેતા અને Actress ને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવી જ એક ઘટનાનું વર્ણન એક Actress એ કર્યું છે.
પડકારોથી સજ્જ એક આખું પુસ્તક લખી શકું છું
એક અહેવાલમાં, Sayani Gupta એ તેની સાથે થેયલી એક ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે એક અભિનેતાઓ શૂટિંગ દરમિયાન ગેરવર્તન કર્યું હતું. આજે પણ Sayani Gupta તે ઘટનાને યાદ કરીને સ્તબ્ધ થઈ જાય છે. એક ઈન્ટરવ્યૂમાં Sayani Gupta એ તેના બોલ્ડ સીનના શૂટ વિશે વાત કરી હતી. Sayani Gupta એ જણાવ્યું હતું કે, હું મારી આત્મીયતા ઉપર પડકારોથી સજ્જ એક આખું પુસ્તક લખી શકું છું.
View this post on Instagram
આ પણ વાંચો: Beauty Influencer નો બ્રાઝિલમાંથી મૃત્યુની અંતિમ ક્ષણોનો Video થયો વાયરલ
કટ કહ્યા પછી પણ અભિનેતા મને કિસ કરી રહ્યો હતો
Sayani Gupta એ વધુમાં જણાવ્યું કે, આ બોલ્ડ સીનમાં કિસ કરવાની હતી, પરંતુ જ્યારે ડાયરેક્ટરના કટ કહ્યા પછી પણ અભિનેતા મને કિસ કરી રહ્યો હતો. આ ખુબ જ અસંસ્કારી વર્તન હતું. જોકે અન્ય Actress માટે આ ઘટના એક સામાન્ય હોય છે. પરંતુ આવી ઘટનાઓ Actress ને ખુબ જ ભયરૂપી હોય છે. તે ઉપરાંત જ્યારે હું ફોર મોર શોટ્સની શૂટિંગ કરી રહી હતી. ત્યારે એક સીન માટે મારે શોર્ટ ડ્રેસમાં બીચ ઉપર સૂવાનું હતું, પરંતુ ત્યારે ઉપર આશરે 100 થી વધુ વ્યક્તિઓ હતા. તેઓ જે રીતે મને જોઈ રહ્યા તેનાથી મને ડર લાગતો હતો.
આ પણ વાંચો: Emmy Awards 2024 માં વીર દાસનો જાદુ, ભારતીય સીરીઝ પુરસ્કાર મેળવવામાં રહી અસફળ