Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shraddha Kapoor Eetha Movie: કોણ છે એ 'તમશા ક્વીન' વિઠાબાઈ?, જેનો સંઘર્ષ મોટા પરદે બતાવશે શ્રદ્ધા કપૂર

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાની આગામી ફિલ્મ 'ઈથા' ના ટિઝરે સૌને ચોંકાવી દીધા છે. આ ફિલ્મમાં તે મહારાષ્ટ્રની પ્રખ્યાત તમશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના પડકારજનક પાત્રમાં જોવા મળશે. પોતાની કળા પ્રત્યેના અતૂટ સમર્પણ અને સાહસ માટે ઓળખાતા વિઠાબાઈની આ બાયોપિક ફિલ્મ પ્રેક્ષકોને મહારાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિના એક ઊંડાણમાં લઈ જશે.
shraddha kapoor eetha movie  કોણ છે એ  તમશા ક્વીન  વિઠાબાઈ   જેનો સંઘર્ષ મોટા પરદે બતાવશે શ્રદ્ધા કપૂર
Advertisement

Shraddha Kapoor Eetha Movie: અભિનેત્રી શ્રદ્ધા કપૂર હવે મોટા પડદા પર એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. તે મહારાષ્ટ્રની લોકપ્રિય કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત ફિલ્મ 'ઈથા' (Eetha) માં મુખ્ય ભૂમિકા ભજવશે. વિઠાબાઈ, જેમને 'તમશા ક્વીન' તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જીવન સંઘર્ષ અને કલા પ્રત્યેના સમર્પણની અદભૂત ગાથા છે. આ ફિલ્મ પ્રેક્ષકોને મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકળાની દુનિયામાં લઈ જશે.

Tags :
Advertisement

.

×