Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સિંધી બિઝનેસમેન સાથે લગ્ન કરશે Shraddha Kapoor? ફેન્સને મળી હિન્ટ

શ્રદ્ધા કપૂરના ઈન્ટરવ્યુએ મચાવી ધૂમ સિંધી બિઝનેસમેનને ડેટ કરી રહી છે શ્રદ્ધા રાહુલ મોદીને ડેટ નથી કરી રહી એક્ટ્રેસ! Shraddha Kapoor : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ છે....
સિંધી બિઝનેસમેન સાથે લગ્ન કરશે shraddha kapoor  ફેન્સને મળી હિન્ટ
Advertisement
  • શ્રદ્ધા કપૂરના ઈન્ટરવ્યુએ મચાવી ધૂમ
  • સિંધી બિઝનેસમેનને ડેટ કરી રહી છે શ્રદ્ધા
  • રાહુલ મોદીને ડેટ નથી કરી રહી એક્ટ્રેસ!

Shraddha Kapoor : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રીની મોટી ફેન ફોલોઈંગ છે. 'સ્ત્રી 2' ની સફળતા પછી, તાજેતરમાં અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પાછળ છોડી દીધી હતી અને Instagram પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય સેલેબ્સની યાદીમાં નંબર 2 હાંસલ કરી હતી. જો કે શ્રદ્ધાના અંગત જીવન અને સંબંધો વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તે કોને ડેટ કરી રહી છે અને કોની સાથે ક્યાં જઈ રહી છે તેમાં પણ ચાહકોને ખૂબ જ રસ છે. હવે શ્રદ્ધાના 'પાર્ટનર' વિશે માહિતી સામે આવી રહી છે, જેના પછી તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×