Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sonam Wangchuk On Aamir Khan : 'ગજની' મોડમાં હતા એટલે આમિર ખાન મને ભૂલી ગયા, પોડકાસ્ટમાં સોનમ વાંગચુકનો મોટો ઘટસ્ફોટ

તાજેતરમાં સોનમ વાંગચુકે પ્રખર ગુપ્તાના પોડકાસ્ટમાં મજાક કરતા કહ્યું કે આમિર ખાન ગજની રોલના કારણે 2008ની મુલાકાત ભૂલી ગયા હશે. 3 ઈડિયટ્સ ફિલ્મના ફુનસુખ વાંગડૂ કેરેક્ટર અને વાસ્તવિક જીવનના પ્રેરણા વિવાદ પર તેમણે સ્પષ્ટતા કરીને વિદ્યાર્થીઓના આંદોલન અને શિક્ષણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
sonam wangchuk on aamir khan    ગજની  મોડમાં હતા એટલે આમિર ખાન મને ભૂલી ગયા  પોડકાસ્ટમાં સોનમ વાંગચુકનો મોટો ઘટસ્ફોટ
Advertisement

Sonam Wangchuk On Aamir Khan : બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને લદ્દાખના જાણીતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક વચ્ચે ફરી જૂનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં પ્રખર ગુપ્તાના પોડકાસ્ટમાં વાંગચુકે રમૂજી કટાક્ષ કર્યો હતો કે આમિર ખાન કદાચ 'ગજની' ફિલ્મના શોર્ટ ટર્મ મેમરી લોસ વાળા કેરેક્ટરમાં હોવાથી અમારી વિસ્તૃત મુલાકાત ભૂલી ગયા હશે.

Tags :
Advertisement

.

×