Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Christmas પર એક્ટરની કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, શું થશે કાર્યવાહી ?

નાતાલની પૂર્વ સંધ્યાને દક્ષિણ ભારતના અભિનેતા નશામાં ચૂર થઇને બેફામ કાર હાંકી રહ્યા હતા. આ કારની અડફેટે 60 વર્ષિય વૃદ્ધ આવતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગતરોજ મોત નીપજ્યું છે.
christmas પર એક્ટરની કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત  શું થશે કાર્યવાહી
Advertisement
  • નશામાં ધૂત અભિનેતાએ એકનો જીવ લીધો
  • નાતાલની પૂર્વસંધ્યાએ તમિલનાડુના નટ્ટકમ પાસે ગંભીર અકસ્માત સર્જાયો
  • ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
  • પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી

Siddharth Prabhu Car Accident : ગત વર્ષે નાતાલની પૂર્વ સંધ્યાએ દક્ષિણ ભારતના એક પ્રખ્યાત અભિનેતાની કારનો અકસ્માત થયો હતો. 24 ડિસેમ્બરે કેરળના એમસી રોડ પર તેની કારે ટક્કર મારતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેનું નવા વર્ષના પ્રથમ દિવસે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે અભિનેતા વિરૂદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હવે આ મામલે ફરિયાદ નોંધાવવા જઇ રહી છે. જેને પગલે આવનાર સમયમાં અભિનેતાની મુશ્કેલીઓ વધશે.

Tags :
Advertisement

.

×