ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Singer Sukhwinder Singh: માત્ર રુ. 2 માં કોઈ પણ ફિલ્મમાં ગીત ગાતા જય હોના મશહુર ગાયક જોવા મળશે

Singer Sukhwinder Singh: મશહુર ગાયક Sukhwinder Singh આજના સમયમાં ભારતની અંદર સૌથી લોકપ્રિય ગાયક તરીકે માનવામાં આવે છે. કારણ કે... Sukhwinder Singhના અવાજમાં છૈયા-છૈયા, જય હો, રમતા જોગી, લાઈ વી ના ગઈ જુદાઈ તેરી જેવા લોક પ્રસિદ્ધા Song ગાવવામાં આવ્યા...
09:20 PM Jun 07, 2024 IST | Aviraj Bagda
Singer Sukhwinder Singh: મશહુર ગાયક Sukhwinder Singh આજના સમયમાં ભારતની અંદર સૌથી લોકપ્રિય ગાયક તરીકે માનવામાં આવે છે. કારણ કે... Sukhwinder Singhના અવાજમાં છૈયા-છૈયા, જય હો, રમતા જોગી, લાઈ વી ના ગઈ જુદાઈ તેરી જેવા લોક પ્રસિદ્ધા Song ગાવવામાં આવ્યા...
Sukhwinder Singh to charge two rupee

Singer Sukhwinder Singh: મશહુર ગાયક Sukhwinder Singh આજના સમયમાં ભારતની અંદર સૌથી લોકપ્રિય ગાયક તરીકે માનવામાં આવે છે. કારણ કે... Sukhwinder Singhના અવાજમાં છૈયા-છૈયા, જય હો, રમતા જોગી, લાઈ વી ના ગઈ જુદાઈ તેરી જેવા લોક પ્રસિદ્ધા Song ગાવવામાં આવ્યા છે. તો Sukhwinder Singh ના અવાજમાં Song બનાવવા માટે દરેક ફિલ્મના નિર્દેશક અને પ્રોડ્યુસર તલપાપડ થતા હોય છે.

ત્યારે 52 વર્ષના Sukhwinder Singh એ તાજેતરમાં જણાવ્યું છે કે, હાલમાં નવા ફિલ્મ નિર્દેશકોમાં મારી Song ફીને લઈ ખોટી માહિતી છે. બધા લોકોને એવું લાગે છે કે, હું લાખો રુપિયા વસૂલ કરુ છું. ત્યારે મેં મારા કોન્ટ્રેક્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, હવે હું હાલના સમય પૂરતો કોઈ પણ ફિલ્મમાં Song ગાવવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂક કરીશ નહીં.

ફી આપવા માગતા હોય તો હું માત્ર રુ. 2 વસૂલ કરીશ

તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ ફી લઈને જે પણ કોન્ટ્રેક્ટ સાઈન કરવામાં આવ્યા છે, તે લોકોને પણ પૈસા પરત આપી દેવામાં આવશે. જેમાં અમુક કોન્ટ્રેક્ટની અંદર 10 લાખ તો અમુક કોન્ટ્રેકની અંદર 11 લાખ ફી વસૂલ કરવામાં આવી છે. આશરે મેં 6 કોન્ટ્રેક્ટ પરત કરી દીધા છે. જો કોઈ પ્રોડક્શન હાઉસ મને ફી આપવા માગતા હોય તો હું માત્ર રુ. 2 વસૂલ કરીશ.

મારે બસ કોઈ સારી ફિલ્મમાં Song ગાવું છે

Sukhwinder Singh એ સ્પષ્ટ કર્યું છે કે, મને કોઈ લાખો રુપિયા જોઈતા નથી. મારે બસ કોઈ સારી ફિલ્મમાં Song ગાવું છે. હું આર્થિક રીતે જીવનમાં સુખી છું. હું અંગત જાહેર સંSong કાર્યક્રમના માધ્યમથી પુરતા પૈસા મેળવી લવ છું. ત્યારે હું સંSong પ્રમી છું, હું નવા જમાના લોકો સાથે કામ કર્તા પહેલા તેમના સુધી પહોંચવા માગુ છું.

આ પણ વાંચો: BOLLYWOOD – સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રી નલિની જયવંત

Tags :
BollywoodGujarat FirstSingerSinger Sukhwinder SinghsongSukhwinder Singh
Next Article