Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sushant Singh Death Anniversary : સુશાંત સિંહ રાજપૂતની છઠ્ઠી પુણ્યતિથિએ બહેન થઈ ભાવુક, લખી ઈમોશનલ પોસ્ટ

સુશાંત સિંહ રાજપૂતની છઠ્ઠી પુણ્યતિથિ પર બહેન શ્વેતા સિંહ કીર્તિએ ભાઈને યાદ કરી ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે સુશાંતના સારા વિચારો, દયાળુ સ્વભાવ અને શીખને યાદ કર્યા છે. વર્ષ 2020માં થયેલા અભિનેતાના નિધન બાદ પણ તેઓ લાખો ચાહકોના દિલમાં જીવંત છે અને તેમની યાદો આજે પણ પ્રેરણા આપે છે.
sushant singh death anniversary   સુશાંત સિંહ રાજપૂતની છઠ્ઠી પુણ્યતિથિએ બહેન થઈ ભાવુક  લખી ઈમોશનલ પોસ્ટ
Advertisement

Sushant Singh Death Anniversary :  બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. વર્ષ 2020માં દુનિયાને અલવિદા કહેનાર સુશાંતને યાદ કરી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે ભાઈની યાદો અને જીવનના મૂલ્યોને યાદ કરતા દિલ સ્પર્શી સંદેશ લખ્યો છે.

Tags :
Advertisement

.

×