Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

તાપસી પન્નુની ફિલ્મ 'અસ્સી' માટે સ્પેશિયલ અપીલ, શું તમે વાંચી આ પોસ્ટ?

હિન્દી સિનેમામાં વાસ્તવિકતાની કમી છે? અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની આગામી ફિલ્મ 'અસ્સી' ને લઈને એક એવો પ્રશ્ન ઉઠાવ્યો છે જેણે બોલિવૂડમાં નવી ચર્ચા છેડી દીધી છે. પ્રેક્ષકોની એક ભૂલ કેવી રીતે કન્ટેન્ટ આધારિત ફિલ્મોનું ભવિષ્ય જોખમમાં મૂકી શકે છે અને તાપસીએ કયા મુદ્દે મૌન તોડવા વિનંતી કરી છે, તે જાણવા જેવું છે. ફિલ્મની રિલીઝ પહેલાંનો આ ગંભીર પત્ર વાયરલ થયો છે.
તાપસી પન્નુની ફિલ્મ  અસ્સી  માટે સ્પેશિયલ અપીલ  શું તમે વાંચી આ પોસ્ટ
Advertisement
  • Taapsee Pannu Assi Movie : તાપસી પન્નુની ભાવુક અપીલ!
  • બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર શેર કરી લાંબી નોટ
  • 'હિન્દી સિનેમામાં સાચી વાર્તાઓ નથી બનતી' તેવી ફરિયાદ પર આપ્યો જવાબ
  • જો સારી ફિલ્મોની કદર નહીં થાય તો સમાજને નુકસાન થશે: તાપસી
  • વર્લ્ડ સિનેમા સાથે સ્પર્ધા કરવા પ્રેક્ષકોના સમર્થનની કરી માંગ

Taapsee Pannu Assi Movie : બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) તાપસી પન્નુ (Taapsee Pannu) હાલમાં તેની આગામી ફિલ્મ 'અસ્સી' (Assi) ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર (Trailer) રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તાપસી ખૂબ જ ગંભીર ભૂમિકામાં જોવા મળી રહી છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે તાપસીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક લાંબી પોસ્ટ શેર કરીને ચાહકોને સિનેમાઘરો સુધી આવવા ભાવુક વિનંતી કરી છે.

Tags :
Advertisement

.

×