Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tamil Nadu CM Vijay Birthday: થલપથી વિજયનો 51મો જન્મદિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિનો આજે જન્મદિવસ છે. તેઓ તેમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદી સહિત ઘણા રાજકીય અને ફિલ્મી હસ્તીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
tamil nadu cm vijay birthday  થલપથી વિજયનો 51મો જન્મદિવસ  pm મોદીએ પાઠવી શુભેચ્છા
Advertisement

Tamil Nadu CM Vijay Birthday: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને હાલના તમિલનાડુના મુખ્યમંત્રી વિજય આજે (22 જૂન 2026) પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમને દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક દિગ્ગજ રાજકીય નેતાઓ અને સિનેમા જગતના કલાકારોએ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમના ચાહકોમાં આ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×