Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Thalapathy Vijay Update : છૂટાછેડાની ચર્ચા વચ્ચે વિજય-સંગીતાએ ફરી શરૂ કરી વાતચીત? સંબંધોમાં સુધારાની ચર્ચા

થલપતિ વિજય અને સંગીતા સોરનાલિંગમના સંબંધોને લઈને ફરી ચર્ચા તેજ થઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં બંને વચ્ચે વાતચીત શરૂ થવાની અટકળો છે. જોકે દંપતી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. વર્ષો જૂના લગ્નજીવન, પરિવારની ભૂમિકા અને આગામી નિર્ણય પર હવે ચાહકોની નજર ટકેલી છે.
thalapathy vijay update   છૂટાછેડાની ચર્ચા વચ્ચે વિજય સંગીતાએ ફરી શરૂ કરી વાતચીત  સંબંધોમાં સુધારાની ચર્ચા
Advertisement

Thalapathy Vijay Divorce News : તમિલ સુપરસ્ટાર અને તામિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજય તથા તેમની પત્ની સંગીતા સોરનાલિંગમના સંબંધોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને વચ્ચે વાતચીત શરૂ થવાની અટકળો છે. જોકે આ મામલે વિજય કે સંગીતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Tags :
Advertisement

.

×