Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tanmay Vekaria Father Demise : 'તારક મહેતા' ના બાઘા પર તૂટ્યો દુઃખનો પહાડ, દિગ્ગજ અભિનેતા પિતાનું અવસાન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયાના પિતા અને દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. આ Tanmay Vekaria Father Demise ના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. અરવિંદ વેકરિયાએ ગુજરાતી થિયેટર ઉપરાંત 'શક્તિમાન' અને 'તારક મહેતા...' માં ઝવેરી તરીકે યાદગાર ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીત્યા હતા.
tanmay vekaria father demise    તારક મહેતા  ના બાઘા પર તૂટ્યો દુઃખનો પહાડ  દિગ્ગજ અભિનેતા પિતાનું અવસાન
Advertisement

Tanmay Vekaria Father Demise : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) સિરિયલમાં બાઘાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા જાણીતા અભિનેતા તન્મય વેકરિયાના પરિવાર પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા અને ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર મળતા જ ગુજરાતી નાટ્ય જગત અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકની લહેર વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×