Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

તારાએ એપી ધિલ્લોનને કિસ કરી ને વીરનો પડી ગયો ચહેરો! જુઓ વાયરલ વીડિયો

મુંબઈમાં એપી ધિલ્લોનના કોન્સર્ટ દરમિયાન અભિનેત્રી તારા સુતારિયા અને સિંગરની નિકટતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તારા સિંગરને ગળે લગાડી કિસ કરતી જોવા મળે છે, જેના કારણે તેનો બોયફ્રેન્ડ વીર પહાડિયા કેમેરા સામે અસહજ દેખાયો હતો. વીરના આ વિચિત્ર રિએક્શને યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે અને ઇન્ટરનેટ પર મીમ્સનો વરસાદ શરૂ થયો છે. ઓગસ્ટ ૨૦૨૫માં સંબંધ જાહેર કરનારી આ જોડી ફરી ચર્ચામાં છે.
તારાએ એપી ધિલ્લોનને કિસ કરી ને વીરનો પડી ગયો ચહેરો  જુઓ વાયરલ વીડિયો
Advertisement
  • સિંગર AP Dhillonને Tara Sutaria એ કરી કિસ, બોયફ્રેન્ડ વીરનું રિએક્શન વાયરલ
  • એપી ધિલ્લોનના શોમાં તારાએ સિંગરને ગળે લગાડી કિસ કરી
  • તારાનો અંદાજ જોઈ બોયફ્રેન્ડ વીર પહાડિયા કેમેરામાં અસહજ દેખાયો
  • સોશિયલ મીડિયા પર વીરના હાવભાવ પર મીમ્સનો વરસાદ શરૂ
  • ઓગસ્ટ 2025માં રિલેશનશિપ જાહેર કરનારી આ જોડી ફરી ચર્ચામાં

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા હાલમાં કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક વાયરલ વીડિયોને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મુંબઈમાં આયોજિત પંજાબી સિંગર એપી ધિલ્લોનના કોન્સર્ટમાં તારાનો એક અંદાજ ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Tags :
Advertisement

.

×