Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Thalapathy Vijay CBI Notice :સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલી વધી, CBIએ પૂછપરછ માટે બોલાવ્યા

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલીમાં વધારો થયો છે. તમિલનાડુના કરૂરમાં તેમની પાર્ટી TVKની સભા દરમિયાન થયેલી ભાગદોડના કેસમાં CBIએ વિજયને પૂછપરછ માટે નોટિસ ફટકારી છે. આ દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. અભિનેતાની આગામી ફિલ્મ ‘જાન નાયકન’ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, તે પહેલા જ તેમને 12 જાન્યુઆરીએ દિલ્હી CBI હેડક્વાર્ટરમાં હાજર થવા આદેશ અપાયો છે.
thalapathy vijay cbi notice  સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની મુશ્કેલી વધી  cbiએ પૂછપરછ માટે બોલાવ્યા
Advertisement
  • સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજ્યને CBIનું તેડું (Thalapathy Vijay CBI Notice) 
  • દિલ્હી સ્થિત CBI હેડકર્વાટરમાં હાજર થવાની નોટિસ અપાઇ
  • 12 જાન્યુઆરીએ થલાપતિ વિજય CBI સામે હાજર રહેશે

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય તેની આગામી ફિલ્મ જાન નાયકન માટે હાલ સમાચારમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જોકે, અભિનેતાની મુશ્કેલીઓ પહેલાથી જ વધી ગઈ છે. સીબીઆઈએ તેમને કરુર ભાગદોડ કેસમાં પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે.

Tags :
Advertisement

.

×