Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૈસા માટે લોકો સાથે સંબંધ બાંધતી હતી આ અભિનેત્રી, હવે સોશિયલ મીડિયા પર કર્યો ધડાકો

Sherlyn Chopra Shocking Confession: બોલિવુડમાં આવવા માટે સેંકડો લોકો મુંબઇ તરફ દોટ મુકતા હોય છે. જો કે અહીં સૌથી પહેલો મુકાબલો સંઘર્ષ સાથે થાય છે. આ દરમિયાન અનેક લોકો એવો રસ્તો પસંદ કરી લેતા હોય છે કે, ત્યાર બાદ તેઓને...
પૈસા માટે લોકો સાથે સંબંધ બાંધતી હતી આ અભિનેત્રી  હવે સોશિયલ મીડિયા પર કર્યો ધડાકો
Advertisement

Sherlyn Chopra Shocking Confession: બોલિવુડમાં આવવા માટે સેંકડો લોકો મુંબઇ તરફ દોટ મુકતા હોય છે. જો કે અહીં સૌથી પહેલો મુકાબલો સંઘર્ષ સાથે થાય છે. આ દરમિયાન અનેક લોકો એવો રસ્તો પસંદ કરી લેતા હોય છે કે, ત્યાર બાદ તેઓને આના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેમનો ભુતકાળ સતત તેમનો પીછો પણ કરતું રહે છે અને તેના કારણે તેઓને પરેશાન થવું પડે છે.

આ પણ વાંચો : Stree 2 બોક્સ ઓફિસ પર હિટ, કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત

Advertisement

આર્થિક તંગીથી કંટાળી દેહવ્યાપાર શરૂ કર્યો

આજે આપણે આવી જ એક અભિનેત્રીની વાત કરશે જે એક સમયે આર્થિક તંગીના કારણે દેહવ્યાપારના વ્યવસાયમાં આવી ગઇ હતી. જો કે આગળ જઇને તેમણે બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. અનેક ફિલ્મો કરી અને એક જાણીતું નામ પણ બની ગઇ. આપણે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી શર્લિન ચોપડાની.

Advertisement

આ પણ વાંચો : SIIMA2024: ઐશ્વર્યા રાયની જીત બાદ બિગ બીની પોસ્ટ થઈ વાયરલ

કઇ રીતે સામે આવી હતી વાત

શર્લિન ચોપડાએ પોતે સોશિયલ મીડિયા પર કેટલાક સમય પહેલા આ વાતનો ખુલાસો કર્યો હતો કે એક સમય એવો પણ આવ્યો જ્યારે તેણે પૈસા માટે અનેક લોકો સાથે સુવાનો વારો આવ્યો હતો. જો કે હવે તેવું નથી.

આ પણ વાંચો : Kadambari Jethwani કોણ છે? જેને 3 IPS એ મળી 40 દિવસ માટે કેદ કરી!

શર્લિને ટ્વીટ કરીને પોતે હવે દેહવ્યાપાર નહી કરતી હોવાનું જણાવ્યું હતું

શર્લિન ચોપડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, અનેક વખત મને પેઇડ સેક્સ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો અને મે પૈસા માટે આવું કરવાનું શરૂ કર્યું હતું. આ નિવેદન હું ખરાબ કે સારી બનવા માટે અથવા તો લોકોની હમદર્દી માટે નથી આપી રહી. આ કહેવા પાછળનો માત્ર એક ઇરાદો છે કે, જે લોકો આજે પણ મને મેસેજ કરે છે, મારી સાથે સંબંધ બનાવવા માંગે છે તે લોકો સમજી લે કે હવે હું તેવું નથી કરતી. મને પહેલા બનાવાયેલા સંબંધ આજે યાદ પણ નથી.

આ પણ વાંચો : અભિનેત્રી કબૂલ્યું કે, મને કેમેરા સામે નગ્ન થવામાં આવે છે મજા

શર્લિન અભદ્ર ટિપ્પણીઓના કારણે ચર્ચામાં રહે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, શર્લિન ચોપડાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક લોકોએ કદાચ મેસેજ કર્યો હતો. ત્યાર બાદ અભિનેત્રીએ પબ્લિકમાં આવીને આ નિવેદન આપ્યું હતું. તેણે પોતાની વાત મુકી ઉપરાંત તેણે જણાવ્યું પણ હતું કે, તે આ કામ છોડી ચુકી છે. ચોપડા લાંબા સમયથી કોઇ પ્રોજેક્ટનો હિસ્સો નથી. જો કે સોશિયલ મીડિયા પર તે છવાયેલી રહે છે. પૈપરાજીની સાથે તેમની તસ્વીરો, વીડિયો ખુબ જ વાયરલ થાય છે. હાલમાં જ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

આ પણ વાંચો : Shakira Leaves સાથે એવું તો શું થયું કે સ્ટેજ છોડી ભાગી, જુઓ Video

Advertisement

.

×