ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નેપાળની આ ખૂબસુરત અભિનેત્રી ભોજપુરી ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ,જુઓ તસવીરો

સુષ્માએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. આ પછી તે ભોજપુરી ઈન્ડસ્ટ્રી ની ફિલ્મો, ટીવી શો અને મ્યુઝિક વીડિયો માં દેખાવા લાગી. સુષ્મા અધિકારી ભોજપુરી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા પછી, સુષ્મા અધિકારીએ તેમની...
12:10 PM May 21, 2023 IST | Hiren Dave
સુષ્માએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. આ પછી તે ભોજપુરી ઈન્ડસ્ટ્રી ની ફિલ્મો, ટીવી શો અને મ્યુઝિક વીડિયો માં દેખાવા લાગી. સુષ્મા અધિકારી ભોજપુરી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા પછી, સુષ્મા અધિકારીએ તેમની...

સુષ્માએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. આ પછી તે ભોજપુરી ઈન્ડસ્ટ્રી ની ફિલ્મો, ટીવી શો અને મ્યુઝિક વીડિયો માં દેખાવા લાગી.

સુષ્મા અધિકારી ભોજપુરી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા પછી, સુષ્મા અધિકારીએ તેમની મહેનત અને સમર્પણ થી ઘણી ખ્યાતિ મેળવી અને તેમના કામ માટે ઘણી પ્રશંસા પણ મેળવી. સુષ્માએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. આ પછી તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફિલ્મો, ટીવી શો અને મ્યુઝિક વીડિયોમાં દેખાવા લાગી. તેણે બહુ ઓછા સમયમાં ખ્યાતિ અને નામ મેળવ્યું.

જેઓ નથી જાણતા તેઓને જાણીને નવાઈ લાગશે કે સુષ્મા ભારત ની રહેવાસી નથી. સુષ્મા ભારત ના પાડોશી દેશ નેપાળની છે. નેપાળથી આવીને સુષ્મા એ ભોજપુરી ઈન્ડસ્ટ્રી માં પોતાના પગ જમાવ્યા.

સુષ્મા અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સુષ્મા અધિકારી ના આ ફોટા અને વીડિયો એકદમ ગ્લેમરસ છે.

સુષ્મા અધિકારી ક્યારેક બિકીની માં તો ક્યારેક ટોપલેસમાં પોતાની તસવીરો શેર કરે છે. તેના ચાહકોને સુષ્મા નો ગ્લેમરસ અવતાર ઘણો પસંદ છે.


સુષ્મા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ફેન્સ સાથે ફોટા અને વીડિયો પણ શેર કરે છે. તેના ચાહકો સુષ્મા ની સુંદરતા અને ફિટનેસથી આકર્ષાય છે.

આપણ  વાંચો- સુંદરતાના મામલે ઐશ્વર્યા રાયને પણ ટક્કર આપે છે તેની ભાભી,જુઓ તસવીરો

 

Tags :
actressbeautifulBhojpuri IndustryNepal rulesSushma Adhikari
Next Article