Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mithi River Scam: 65 કરોડના કૌભાંડમાં અભિનેતા Dino Morea ફસાતા વધી મુશ્કેલીઓ

65 કરોડના કૌભાંડમાં ડીનો મોરિયા મુશ્કેલીઓ વધી કૌભાંડમાં નામ સામે આવતા મુશ્કેલીઓ વધી EOW સમગ્ર મામલાની તપાસ શરૂ Mithi River Scam:બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની ( Dino Morea)મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇના મીઠી નદી કૌભાંડમાં (Mithi River Scam)નામ સામે આવતા...
mithi river scam  65 કરોડના કૌભાંડમાં અભિનેતા dino morea ફસાતા વધી મુશ્કેલીઓ
Advertisement
  • 65 કરોડના કૌભાંડમાં ડીનો મોરિયા મુશ્કેલીઓ વધી
  • કૌભાંડમાં નામ સામે આવતા મુશ્કેલીઓ વધી
  • EOW સમગ્ર મામલાની તપાસ શરૂ

Mithi River Scam:બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાની ( Dino Morea)મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઇના મીઠી નદી કૌભાંડમાં (Mithi River Scam)નામ સામે આવતા પોલીસ સ્ટેશનમાં તેમના ધક્કા શરુ થયા છે. પોલીસે તેમને સમન્સ પાઠવ્યુ હતુ. અને બાદમાં પૂછપરછ હાથ ધરાઇ હતી. 65 કરોડના કૌભાંડમાં તેનું નામ બહાર આવતા ફિલ્મ જગતમાં ચર્ચાઓ શરુ થઇ છે. EOW એટલે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×