Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tu Meri Main Tera Main Tera Tu Meri ફિલ્મનું ટ્રેલર રિલીઝ, કાર્તિક-અનન્યાની જોડી કમાલ કરવા તૈયાર

ટ્રેલર મુજબ, કહાની રેહાનની આસપાસ ફરે છે, જેને રે (કાર્તિક આર્યન) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે લોસ એન્જલસમાં રહે છે, અને વર્તમાનમાં જીવવામાં માને છે. બીજું પાત્ર રૂમી વર્ધન (અનન્યા પાંડે) છે, જે એક બેસ્ટ સેલિંગ લેખક છે. બંનેની મુલાકાત નાટકીય વળાંક લાવે છે. જ્યારે રેહાન બેફિકર જીવન જીવે છે, ત્યારે રૂમી તેના દૃષ્ટિકોણને પડકારતી હોય તેવું લાગે છે.
tu meri main tera main tera tu meri ફિલ્મનું ટ્રેલર રિલીઝ  કાર્તિક અનન્યાની જોડી કમાલ કરવા તૈયાર
Advertisement
  • કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની જોડી દર્શકોનો મનોરંજન પીરસવા તૈયાર
  • રોમેન્ટીક-કોમેડી ફિલ્મ 25 ડિસેમ્બરે થિએટરમાં આવશે
  • બંને એકબીજાથી વિપરીત પાત્રોને પ્રેમમાં પડતા જોવાની દર્શકોનો મજા આવશે

Tu Meri Main Tera Main Tera Tu Meri Film Trailer Out : કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની બહુપ્રતિક્ષિત ફિલ્મ "તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝ થવાના સાત દિવસ પહેલા જ રિલીઝ થયેલી આ ફિલ્મની આખી વાર્તા કાર્તિક આર્યનના પાત્ર રેહાન અને અનન્યા પાંડેના પાત્ર રૂમી વર્ધનની આસપાસ ફરે છે. 3 મિનિટ અને 21 સેકન્ડનો ટ્રેલરનો આ વીડિયો બંને પર કેન્દ્રિત છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ બેનર હેઠળ નિર્મિત આ રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×