Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tyrese Gibson India Tour : શાંતિની શોધમાં ભારત આવ્યા હોલિવૂડ એક્ટર ટાયરીસ ગિબ્સન, ભારત પ્રવાસને ગણાવ્યો 'લાઈફ ચેન્જિંગ'

Tyrese Gibson India Tour : હોલિવૂડના જાણીતા અભિનેતા અને ગાયક ટાયરીસ ગિબ્સનની ભારત યાત્રા માત્ર પ્રવાસ નહીં, પરંતુ આધ્યાત્મિક અનુભૂતિ બની. મુંબઈના મંદિરમાં મહાદેવની પૂજા, ધ્યાન દ્વારા માનસિક શાંતિની શોધ અને મહાત્મા ગાંધીના વિચારો પ્રત્યે આકર્ષણે તેમની આ મુલાકાતને યાદગાર બનાવી. ભારતની સંસ્કૃતિ અને મહેમાનનવાજીએ તેમને જીવન બદલનારો અનુભવ કરાવ્યો.
tyrese gibson india tour   શાંતિની શોધમાં ભારત આવ્યા હોલિવૂડ એક્ટર ટાયરીસ ગિબ્સન  ભારત પ્રવાસને ગણાવ્યો  લાઈફ ચેન્જિંગ
Advertisement

Tyrese Gibson India Tour : હોલિવૂડ (Hollywood) ફિલ્મ ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિયસ (The Fast and the Furious) સિરીઝથી વિશ્વભરમાં લોકપ્રિય બનેલા અભિનેતા અને ગાયક ટાયરીસ ગિબ્સન (Tyrese Gibson) તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જોકે તેમની આ મુલાકાત કોઈ ફિલ્મના શૂટિંગ, પ્રમોશન કે વ્યાવસાયિક કાર્યક્રમ માટે નહોતી. તેઓ પોતાના જીવનમાં આંતરિક શાંતિ, આધ્યાત્મિકતા અને આત્મચિંતનની શોધમાં ભારત આવ્યા હતા. ભારતની આ મુલાકાતે તેમના મન પર એટલી ઊંડી અસર કરી કે તેમણે તેને પોતાના જીવનનો "Life-Changing Experience" ગણાવ્યો.

Tags :
Advertisement

.

×