ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VD12 Poster માં વિજય દેવરકોંડનો ખૂંખાર લૂક જોવા મળ્યો

આ વખતે Vijay Deverakonda ને Spy બનાવવામાં આવ્યો છે ફિલ્મ 28 માર્ચ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની ફિલ્મની વાર્તા ભૂલ અને ખૂન-ખરાબા સાથે પુનર્જન્મની છે Vijay Deverakonda New Film: સાઉથ સુપરસ્ટાર Vijay Deverakonda લાંબાસમય બાદ તેમની Spy Thriller...
04:24 PM Aug 02, 2024 IST | Aviraj Bagda
આ વખતે Vijay Deverakonda ને Spy બનાવવામાં આવ્યો છે ફિલ્મ 28 માર્ચ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની ફિલ્મની વાર્તા ભૂલ અને ખૂન-ખરાબા સાથે પુનર્જન્મની છે Vijay Deverakonda New Film: સાઉથ સુપરસ્ટાર Vijay Deverakonda લાંબાસમય બાદ તેમની Spy Thriller...
Vijay Deverakonda starrer spy thriller VD12 first glimpse released, set to hit theaters in March 2025

Vijay Deverakonda New Film: સાઉથ સુપરસ્ટાર Vijay Deverakonda લાંબાસમય બાદ તેમની Spy Thriller Action ફિલ્મ સાથે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. જોકે વિજય દેવરકોંડની આ ફિલ્મ ઘણા સમયથી દર્શકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. ત્યારે હાલમાં, આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શિર્ષક ઔપચારિક રીતે VD12 રાખવામાં આવ્યું છે. ત્યારે આ ફિલ્મને લઈ વધુ એક નવા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના નિર્માતાઓ દ્વારા દર્શકોને એક ખાસ ભેટ આપવામાં આવી છે.

આ વખતે Vijay Deverakonda ને Spy બનાવવામાં આવ્યો છે

ત્યારે આજરોજ VD12 ના પોસ્ટરમાં ફિલ્મ Vijay Deverakonda નો First Look જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત VD12 Poster માં ફિલ્મની રિલીઝ તારીખ પણ શેર કરવામાં આવી છે. જોકે VD12 Poster નું પોસ્ટર ફિલ્મ નિર્માતા અને Vijay Deverakonda ના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. તો Vijay Deverakonda ની ફિલ્મ VD12 ના નિર્દેશક ગૌતમ તિન્નાપુરી છે. નિર્દેશક ગૌતમ તિન્નાપુરીના હાથ હેઠળ આ વખતે Vijay Deverakonda ને Spy બનાવવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ VD12 Poster પરથી થાય છે.

આ પણ વાંચો: Pushpa 2: The Rule ના સેટ પરથી Climax નો વીડિયો થયો લીક, જુઓ વીડિયો

ફિલ્મ 28 માર્ચ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની

તે ઉપરાંત VD12 Poster સાથે Vijay Deverakonda નો ફિલ્મ જે લૂક છે, તેને રિલીઝ કરવામાં આવ્યો છે. આ First Look માં તેઓ એકદમ ભયંકર અને Angery Man તરીકે જોવા મળી રહ્યા છે. તો VD12 Poster માં Vijay Deverakonda ખુનથી લથપથ જોવા મળી રહ્યા છે. ત્યારે VD12 Poster ને જોઈને લાગી રહ્યું છે કે, Vijay Deverakonda ની ગત ફિલ્મનો સરખામણીમાં આ ફિલ્મ વધારે સિનેમાઘરોમાં તહેલકા મચાવશે. જોકે આ ફિલ્મ 28 માર્ચ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ફિલ્મની વાર્તા ભૂલ અને ખૂન-ખરાબા સાથે પુનર્જન્મની છે

તેની સાથે VD12 Poster ને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, ભૂલ-ખુન-ખરાબા-સવાલ-પુનર્જન્મ. આ કેપ્શન સાથે ફિલ્મ નિર્માતાઓ દ્વારા ફિલ્મમાં વિજય દેવરકોંડના અવતારને વધુ ઉજાગર કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તા ભૂલ અને ખૂન-ખરાબા સાથે પુનર્જન્મની છે. અહેવાલ અનુસાર, આ ફિલ્મની Shooting આશરે એક મિહના માટે Sri Lanka માં થવાની છે. આ ફિલ્મનો મોટાભાગનો ભાગ દરિયાઈ વિસ્તારમાં Shooting કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bihar : બિહારમાં ફિલ્મો બનાવો અને સરકારી પ્રોત્સાહન મેળવો

Tags :
Gowtam TinnanuriGujarat Firstspy thrillerVD 12VD 12 first lookvijay devarakonda filmVijay DeverakondaVijay Deverakonda lookVijay Deverakonda VD 12 look
Next Article