Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vimal Elaichi Advertisement Controversy : વિમલ ઈલાયચી Ad મામલે શાહરૂખ ખાન સહિત 3 બોલિવૂડ સ્ટાર્સને Show Cause Notice

Vimal Elaichi Advertisement Controversy : મહારાષ્ટ્ર FDAએ ‘વિમલ ઈલાયચી’ની જાહેરાતને લઈને બોલિવૂડના ત્રણ મોટા કલાકારો શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ પાઠવી છે. FDAને આશંકા છે કે આ જાહેરાત પ્રતિબંધિત વિમલ પાન મસાલાના સરોગેટ પ્રમોશન સાથે જોડાયેલી હોઈ શકે છે. વિભાગે ત્રણેય કલાકારો પાસેથી તેમની ભૂમિકા અંગે સ્પષ્ટતા માગી છે અને ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી અંગે જવાબ માંગ્યો છે.
vimal elaichi advertisement controversy   વિમલ ઈલાયચી ad મામલે શાહરૂખ ખાન સહિત 3 બોલિવૂડ સ્ટાર્સને show cause notice
Advertisement

Vimal Elaichi Advertisement Controversy : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને ‘વિમલ ઈલાયચી’ (Vimal Elaichi)ના જાહેરાત (Advertisement) મામલે કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારી છે. FDAને શંકા છે કે આ જાહેરાત પ્રતિબંધિત ‘વિમલ પાન મસાલા’ (Vimal Pan Masala)ના પરોક્ષ અથવા સરોગેટ પ્રમોશન (Surrogate Promotion) તરીકે કામ કરી શકે છે. ત્રણેય કલાકારો પાસેથી જાહેરાતમાં તેમની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

Tags :
Advertisement

.

×