Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bollywood News: 18મી વેડિંગ એનિવર્સરી પર ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી શું સૂચવે છે ?

ઐશ્વર્યા રાય(Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન(Abhishek Bachchan) 18 વર્ષ અગાઉ લગ્નગ્રંથીથી બંધાયા હતા. આ વર્ષે તેઓ પોતાની 18મી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે. જો કે ઐશ્વર્યા રાયે આ પ્રસંગે કરેલ પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. વાંચો વિગતવાર.
bollywood news  18મી વેડિંગ એનિવર્સરી પર ઐશ્વર્યા રાય બચ્ચને પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી શું સૂચવે છે
Advertisement
  • 2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નગ્રંથીથી બંધાયા હતા
  • આ સ્ટાર કપલ આ વર્ષે ઉજવી રહ્યું છે 18મી વેડિંગ એનિવર્સરી
  • ઐશ્વર્યા રાયે પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી વિશે થઈ રહ્યું છે બઝિંગ

Mumbai: વર્ષ 2007માં મહાનાયકના પુત્ર અભિષેક(Abhishek Bachchan) અને પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય(Aishwarya Rai Bachchan)ના લગ્ન થયા હતા. આ વર્ષે આ સ્ટાર કપલ તેમની 18મી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યું છે. જો કે ઐશ્વર્યા રાયે કરેલ પોસ્ટ અત્યારે સૌનું ધ્યાન ખેંચી રહી છે. ઐશ્વર્યા રાયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફેમિલી ફોટો અને એક વ્હાઈટ હાર્ટ ઈમોજી શેર કરી છે.

Tags :
Advertisement

.

×