ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Most Jealous wife: આ છે દુનિયાની સૌથી વધુ શંકા કરતી પત્ની, પતિ માટે ઘરમાં રાખ્યું lie detector test

Most Jealous wife: Debbi Wood ને હંમેશા પોતાના પતિ સ્ટીવ પર શંકા રહેતી હતી. ત્યારે Debbi Wood દરરોજ સ્ટીવના ઈમેઈલ, બેંક એકાઉન્ટ અને ફોનની ચકાસણી કરતી હતી. તે ઉપરાંત Debbi Wood જ્યારે પણ સ્ટીવ ઘરે આવે ત્યારે, Debbi Wood એ...
11:47 PM Jul 17, 2024 IST | Aviraj Bagda
Most Jealous wife: Debbi Wood ને હંમેશા પોતાના પતિ સ્ટીવ પર શંકા રહેતી હતી. ત્યારે Debbi Wood દરરોજ સ્ટીવના ઈમેઈલ, બેંક એકાઉન્ટ અને ફોનની ચકાસણી કરતી હતી. તે ઉપરાંત Debbi Wood જ્યારે પણ સ્ટીવ ઘરે આવે ત્યારે, Debbi Wood એ...
'World's most jealous woman' forced husband to take lie detector test every time he came home

Most Jealous wife: Debbi Wood ને હંમેશા પોતાના પતિ સ્ટીવ પર શંકા રહેતી હતી. ત્યારે Debbi Wood દરરોજ સ્ટીવના ઈમેઈલ, બેંક એકાઉન્ટ અને ફોનની ચકાસણી કરતી હતી. તે ઉપરાંત Debbi Wood જ્યારે પણ સ્ટીવ ઘરે આવે ત્યારે, Debbi Wood એ lie detector test નો ઉપયોગ કરીને સ્ટીવની હકીકતો વિશે જાણે છે.

ત્યારે Debbi Wood અને સ્ટીવની મુલાકાત ફેસબુક પર થઈ હતી. તો બંનેએ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતાં. તો તેમણે આ સમસ્યા અંગે એક ટીવી શોના માધ્યમથી લોકોની સામે આ વાતની પુષ્ટિ કરી હતી. તો લંડનના પુલ નીચે જ્યારે સ્ટીવે તેને પ્રપોઝ કરી, ત્યારે તેણીને ખબર પડી કે સ્ટીવ તેનો જીવનસાથી દરીકે પરફેક્ટ છે. જોકે અલગ રહેવાથી બંનેના સંબંધોમાં મતભેદો શરુ થવા લાગ્યા હતાં. ત્યારે Debbi Wood ને ખબર પડ્યું કે, સ્ટીવનો અન્ય યુવતી સાથે સંબંધ છે.

તેના લેપટોપને તાળાઓ વડે લોક કરીને રાખતી

જ્યારે બંનેએ સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે સ્ટીવની સમસ્યાઓમાં વધારો થવા લાગ્યો હતો. સ્ટીવની વફાદારીની ખાતરી માટે ડેબી તેના લેપટોપને તાળાઓ વડે લોક કરીને રાખતી હતી. આટલું જ નહીં તેણે એક જૂઠ્ઠુ તપાસવાનું મશીન પણ ખરીદ્યું હતું. જેનો ઉપયોગ જ્યારે સ્ટીવ ઘરે આવે ત્યારે તેની પર કરતી હતી.

તેઓ આ સમસ્યા સાથે મળીને લડી રહ્યા છે

નિયમિત ચેકઅપ પછી ખબર પડી કે ડેબી Othello syndrome નામની બીમારીથી પીડિત છે. આ રોગની શંકા કરનાર વ્યક્તિને લાગે છે કે તેનો સાથી તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. Debbi Wood ને Bipolar અને Body dysmorphic disorder પણ છે. 2013 માં જ્યારે તેની સમસ્યા સામે આવી તો તેણે દવાઓ લેવાનું શરૂ કર્યું. આ બધું હોવા છતાં Debbi Wood ના પતિ સ્ટીવે તેને છોડ્યો નથી. સ્ટીવ કહે છે કે તે Debbi Wood ને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ આ સમસ્યા સાથે મળીને લડી રહ્યા છે.

આ પણ વાંચો: Urvashi Rautela ના 25 સેકન્ડના વીડિયોએ મચાવી ધૂમ, જુઓ viral video

Tags :
BipolarBody dysmorphic disorderDebbi WoodGujarat FirstMental HealthMost Jealous wifeOthello syndromePsychologySex and RelationshipsUK Newsworld news
Next Article