Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Yeh Fitoor Tera: કોલેજના પહેલા પ્રેમથી સપનાઓ સુધી... દેબચંદ્રિમાની ‘યે ફિતૂર તેરા’ લાવશે નવી લાગણીઓનો રંગ

સ્ટાર પ્લસનો નવો શો ‘યે ફિતૂર તેરા’ એક કમિંગ-ઓફ-એજ લવ સ્ટોરી અધારિત ‌સિરિયલ‌ છે, જેમાં પ્રેમ, સંબંધો અને આત્મ-અન્વેષણની સફર દર્શાવવામાં આવશે. અભિનેત્રી દેબચંદ્રિમા સૌમ્યાના પાત્રમાં જોવા મળશે, જે શરમાળ હોવા છતાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરે છે. શો 5 ઓગસ્ટથી દરરોજ સાંજે 8:30 વાગ્યે પ્રસારિત થશે.
yeh fitoor tera  કોલેજના પહેલા પ્રેમથી સપનાઓ સુધી    દેબચંદ્રિમાની ‘યે ફિતૂર તેરા’ લાવશે નવી લાગણીઓનો રંગ
Advertisement

Yeh Fitoor Tera:  સ્ટાર પ્લસ પર નવી રોમેન્ટિક કહાની લઈને આવી રહ્યું છે ‘યે ફિતૂર તેરા ’. 5 ઓગસ્ટથી રાત્રે 8:30 વાગ્યે પ્રસારિત થનારી આ હિન્દી સિરિયલમાં સૌમ્યા (દેબચંદ્રિમા સિંહા રોય) અને જીત (ઈશાન ધવન)ની પ્રેમકથા સાથે યુવાનીના સપના, સંબંધો અને પોતાની ઓળખ શોધવાની સફર જોવા મળશે. આ શો પ્રેમ, લાગણીઓ અને નવી શરૂઆતની સુંદર કહાની રજૂ કરશે. દર્શકો ‘યે ફિતૂર તેરા’ને Jio Hotstar પર પણ કોઈપણ સમયે જોઈ શકશે.

Tags :
Advertisement

.

×