Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yuzvendra Chahal એ છૂટાછેડાના દુ:ખમાં દારૂનો સહારો આપનાવ્યો!

Yuzvendra Chahal Viral Video : Social media પર એક અટપટી પોસ્ટ પણ કરી છે
yuzvendra chahal એ છૂટાછેડાના દુ ખમાં દારૂનો સહારો આપનાવ્યો
Advertisement
  • Video Social media પર ઝડપથી વાયરલ થયો
  • દુ:ખને દૂર કરવા માટે તે દારૂનો સહારો લઈ રહ્યો છે
  • Social media પર એક અટપટી પોસ્ટ પણ કરી છે

Yuzvendra Chahal Viral Video : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર ​​Yuzvendra Chahal તેની પત્ની અને અભિનેત્રી Dhanashree Verma થી છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. બંનેએ વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા, પરંતુ હાલમાં જ બંનેના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે. ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને અનફોલો કર્યા છે, જેના પછી તેમના અલગ થવાના સમાચાર દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યા છે.

Video Social media પર ઝડપથી વાયરલ થયો

આ દરમિયાન Yuzvendra Chahal નો એક Video Social media પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નશામાં જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ ચહલને તેની કારમાં હાથ પકડીને બેસાડી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ચહલ એકદમ પરેશાન દેખાય છે. ત્યારે ભારતના સ્ટાર ક્રિકેટર Yuzvendra Chahal નો આ Video Social media પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Film Deva નું ટીઝર માત્ર 52 સેકેન્ડમાં તમારા રૂવાડા ઉભા કરી દેશે

Advertisement

દુ:ખને દૂર કરવા માટે તે દારૂનો સહારો લઈ રહ્યો છે

Video શેર કરતી વખતે લખવામાં આવી રહ્યું છે કે ચહલને તેની પત્નીથી અલગ થવાનું દુખ લાગ્યું છે, તેથી તેની હાલત આવી થઈ ગઈ છે. પરંતુ આ Video તાજેતરનો છે તે અત્યારે કન્ફર્મ થયું નથી. જોકે, આ વિડીયો જોયા પછી દરેક લોકો ચહલના ચહેરા પર દેખાતી ઉદાસી જોઈ રહ્યા છે અને માની રહ્યા છે કે તે ધનશ્રીથી અલગ થવાથી ખૂબ જ દુઃખી છે અને આ દુ:ખને દૂર કરવા માટે તે દારૂનો સહારો લઈ રહ્યો છે.

Social media પર એક અટપટી પોસ્ટ પણ કરી છે

તાજેતરમાં Yuzvendra Chahal એ છૂટાછેડાની અફવાઓ વચ્ચે Social media પર એક અટપટી પોસ્ટ પણ કરી છે. તેમાં ચહલે લખ્યું હતું કે, સખત મહેનત લોકોના પાત્રને દર્શાવે છે. તમે તમારી મુસાફરી જાણો છો. તમે તમારી પીડા જાણો છો. તમે જાણો છો કે તમે અહીં આવવા માટે સખત મહેનત કરી છે અને દુનિયા જાણે છે. તમે મજબૂત ઊભા છો. તમે તમારા માતાપિતાને ગર્વ અનુભવવા માટે સખત મહેનત કરી છે. હંમેશા ગૌરવપૂર્ણ પુત્રની જેમ મજબૂત ઊભા રહો.

આ પણ વાંચો: Salman Khan ને હજુ પણ લોરેન્સ બિશ્નોઈનો ભય! જુઓ Video

Tags :
Advertisement

.

×