Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Zeenat Aman live-in relationship: 74 વર્ષના ઝીનત અમાનનો બોલ્ડ અંદાજ, લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનમાં રહેવાની આપી સલાહ

બોલિવૂડની સદાબહાર અભિનેત્રી ઝીનત અમાન હંમેશા પોતાના સ્પષ્ટ અને આધુનિક વિચારો માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક એવી સલાહ આપી છે જેણે આખા બોલિવૂડમાં ચર્ચા જગાવી છે. તેમણે યુવા પેઢીને લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી છે. તેમના મતે, લગ્ન જેવા મોટા નિર્ણય પહેલાં સાથીને પૂરી રીતે સમજવો ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં 15 વર્ષ સુધી દુઃખી થવાનો વારો ન આવે.
zeenat aman live in relationship  74 વર્ષના ઝીનત અમાનનો બોલ્ડ અંદાજ  લગ્ન પહેલાં લિવ ઈન રિલેશનમાં રહેવાની આપી સલાહ
Advertisement

Zeenat Aman live-in relationship: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન પોતાના બેબાક અને આધુનિક વિચારો માટે હંમેશા ચર્ચામાં રહે છે. 74 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાની જીવનશૈલી અને અનુભવોને ખુલીને રજૂ કરે છે. તાજેતરમાં તેમણે યુવાનોને લગ્ન પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપીને સૌને ચોંકાવી દીધા છે. તેમના મતે, જીવનસાથીને સારી રીતે સમજવા માટે આ એક વ્યવહારુ પગલું છે. તેમના આ વિચારો પર સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.

×