Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો

UAE : ક્રિકેટ સટ્ટા બજાર આમ તો આખું વર્ષ ધમધમતું રહે છે, પરંતુ IPL માં સટ્ટોડીયાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવે છે. ભારતમાંથી નાસી છૂટેલા લગભગ તમામ બુકીઓ દુબઈ જઈને પોતાનો ધંધો બિન્દાસ ચલાવી રહ્યાં છે. UAE માં વૉટ્સએપ કોલિંગ (Whatsapp...
uae લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો
Advertisement

UAE : ક્રિકેટ સટ્ટા બજાર આમ તો આખું વર્ષ ધમધમતું રહે છે, પરંતુ IPL માં સટ્ટોડીયાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવે છે. ભારતમાંથી નાસી છૂટેલા લગભગ તમામ બુકીઓ દુબઈ જઈને પોતાનો ધંધો બિન્દાસ ચલાવી રહ્યાં છે. UAE માં વૉટ્સએપ કોલિંગ (Whatsapp Calling) તેમજ સટ્ટા પર પ્રતિબંધ હોવાથી બુકીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડ (Activated SIM Card) નો ઉપયોગ કરે છે. આણંદ પોલીસે (Anand Police) થોડાંક દિવસો પહેલાં અન્ય વ્યક્તિના દસ્તાવેજો પર કઢાયેલા અને Dubai મોકલવા માટે તૈયાર સિમ કાર્ડનો જથ્થો પકડી પાડી ગુનો નોંધ્યો છે. જ્યારે તેનાથી વિપરિત અમદાવાદ શહેર (Ahmedabad City) ની એક પોલીસ એજન્સીએ IPL 2024 ની શરૂઆત ટાણે જ એક્ટિવેટેડ ભારતીય સિમ કાર્ડનો જથ્થો પકડ્યો હતો, પરંતુ તેમાં પોલીસ અધિકારીએ વ્યવહાર-તોડ કરીને મામલો રફેદફે કરી દીધો છે. જાણો શું છે સમગ્ર મામલો...

Tags :
Advertisement

.

×