Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને ACB Gujarat એ પકડ્યો

લાંચ કેસમાં પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયો હોવાનો ACB Gujarat ના ચોપડે આ પ્રથમ કેસ છે.
રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને acb gujarat એ પકડ્યો
Advertisement

ACB Gujarat સંખ્યાબંધ સરકારી બાબુઓ, કરાર આધારિત સરકારના કર્મચારીઓ તેમજ ખાનગી લોકો સામે ભ્રષ્ટાચારના કેસ કરી ચૂકી છે. જો કે, આ વખતે એસીબીએ પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ (Journalist cum RTI Activist) અને તેમના પત્નીને સજોડે લાંચ લેતાં પકડયા છે. લાંચ કેસમાં પત્રકાર કમ આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયો હોવાનો ACB Gujarat ના ચોપડે આ બીજો કેસ છે. પત્રકાર કેતન પટેલ (Journalist Ketan Patel) ની મૉડસ ઑપરેન્ડી જાણવા વાંચો આ અહેવાલ...

Tags :
Advertisement

.

×