Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ATS-DRI Raid : દાણચોરીનું સોનું મળ્યું ત્યારે આરોપી મહેન્દ્ર શાહે કહ્યું, સાહેબ આપણા જ છે

ATS-DRI Raid : તારીખ 17 માર્ચના રોજ અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એપાર્ટમેન્ટમાં થયેલી ATS-DRI Raid ની આજે પણ શેરબજારીયાઓમાં ચર્ચા છે. 107.58 કિલો Gold, 1.37 કરોડ રોકડા અને 11 લકઝુરિયસ વૉચ દરોડામાં જપ્ત થઈ અને તે પણ બિનવારસી હાલતમાં.
ats dri raid   દાણચોરીનું સોનું મળ્યું ત્યારે આરોપી મહેન્દ્ર શાહે કહ્યું  સાહેબ આપણા જ છે
Advertisement

ATS-DRI Raid : તારીખ 17 માર્ચના રોજ અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એપાર્ટમેન્ટમાં થયેલી ATS-DRI Raid ની આજે પણ શેરબજારીયાઓમાં ચર્ચા છે. 107.58 કિલો Gold, 1.37 કરોડ રોકડા અને 11 લકઝુરિયસ વૉચ દરોડામાં જપ્ત થઈ અને તે પણ બિનવારસી હાલતમાં. જો કે, દાણચોરી કરી ભારતમાં લવાયેલા સોનાથી લઈને તમામ મતા શેર ઑપરેટર મહેન્દ્ર શાહ (Mahendra Shah) અને તેના પુત્ર મેઘ શાહ (Megh Shah) ની છે. અનેક લોકોનું કરી નાંખીને બાપ-બેટા મહેન્દ્ર અને મેઘ શાહે મુંબઈ-અમદાવાદમાં અનેક સંપત્તિઓ વસાવી છે. પિતા-પુત્રના સંપર્કો ભાજપના નેતાઓથી લઈને IAS, IPS, IRS અધિકારીઓ સાથે છે. એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા (ATS-DRI Raid) ની રાતથી મહેન્દ્ર અને મેઘ ભૂર્ગભમાં ઉતરી ગયા છે અને બંનેએ દેશ છોડી દીધો હોવાના સમાચાર છે. પાલડી ગોલ્ડ કેસ (Paldi Gold Case) ના દરોડાને લઈને અનેક વાતો હવે સામે આવી રહી છે.

Tags :
Advertisement

.

×