Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

પોલીસ અને અદાલત સમક્ષ ICICI Lombard નો બોગસ વીમો રજૂ કરનારા શખ્સ સહિતની ટોળકી સામે છેતરપિંડી અને કાવતરાની ફરિયાદ નોંધાઈ

ICICI Lombard નામની વીમા કંપનીએ વર્ષ 2008માં બનેલી ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે
પોલીસ અને અદાલત સમક્ષ icici lombard નો બોગસ વીમો રજૂ કરનારા શખ્સ સહિતની ટોળકી સામે છેતરપિંડી અને કાવતરાની ફરિયાદ નોંધાઈ
Advertisement

ICICI Lombard : બોગસ વીમા પૉલિસીના ભૂતકાળમાં પણ અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યાં છે. એક દસકો એવો હતો કે, લાખો/કરોડો રૂપિયા ઠગ ટોળકીએ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી પડાવી લીધા. કુદરતી રીતે મૃત્યુ પામેલા વ્યક્તિને અકસ્માત મોતમાં ખપાવી તેમજ મૃતક વ્યક્તિના નામે લાખો/કરોડની વીમા પૉલિસી ઉતારીને કૌભાંડ (Insurance Compensation Scam) આચર્યા હોવાના કિસ્સા રાજ્યભરમાં બની ચૂક્યાં છે. અમદાવાદ જિલ્લામાં આ વખતે વાહનની બોગસ વીમા પૉલિસી બનાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ICICI Lombard નામની વીમા કંપનીએ વર્ષ 2008માં બનેલી ઘટનાને લઈને એક છકડા માલિક સહિતના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Tags :
Advertisement

.

×