Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pa. Deendayal Upaddhyay: જનસંઘ ઉર્દૂનો વિરોધ કરતું હતું, પણ દીનદયાલજીને ઉર્દૂ શાયરી ગમતી હતી!

Pa. Deendayal Upaddhyay: ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ, પણ તેની સાથે વિભાજન (Partition) ની વિભીષિકા પણ જોવી પડી. આ આખા મામલામાં ભાષાની ઘણી મોટી ભૂમિકા હતી. સંસ્કૃતનિષ્ઠ હિંદી (Hindi) અને ઉર્દૂ (Urdu) વચ્ચેના વિવાદમાં ફારસી-ઉર્દૂ શબ્દોની ભરમાર સાથેની હિંદુસ્તાની (Hindustani) ના વિકલ્પ પર પણ ચર્ચા થઈ હતી. જ્યારે 1951માં ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ની રચના થઈ, ત્યારે સ્વતંત્રતા પહેલાનો વિવાદ સ્વતંત્ર ભારતમાં ભૂતકાળના સ્વરૂપે જોવા મળે નહીં તેના માટે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથેની સ્પષ્ટતાઓને લઈને ભારતીય જનસંઘ દ્વરા ઉર્દૂ (Udru) નો વિરોધ કરાયોહતો. આ કોઈ ભાષાનો વિરોધ ન હતો.
pa  deendayal upaddhyay  જનસંઘ ઉર્દૂનો વિરોધ કરતું હતું  પણ દીનદયાલજીને ઉર્દૂ શાયરી ગમતી હતી
Advertisement

. Pa. Deendayal Upaddhyay ને ઉર્દૂ શેરોશાયરી ગમતી
. સ્વતંત્રતા પહેલા હિંદી-ઉર્દૂ ભાષા વિવાદ ચરમસીમાએ હતો
. ઉર્દૂ ભાષાનું મૂળ વિદેશી હુમલાખોરોની સૈન્ય છાવણીઓમાં હતું
. ઉર્દૂ ભાષાનો વિરોધ ભારતીય જનસંઘની નીતિ હતી

Tags :
Advertisement

.

×