Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન અને પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનિર વચ્ચે વધતી નિકટતા ભારત માટે ચિંતાનો વિષય બની છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અમેરિકાએ પાકિસ્તાનનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે, ત્યારે કાશ્મીરમાં આતંકવાદ વધ્યો છે. હાલમાં POK માં ફરીથી સક્રિય થયેલા આતંકી કેમ્પ અને બદલાતા પ્રાદેશિક સમીકરણો ભારત માટે સંભવિત યુદ્ધ અથવા મોટા આતંકી હુમલાના એંધાણ આપી રહ્યા છે
પાકિસ્તાન અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક  ભારત માટે યુદ્ધના એંધાણ
Advertisement

.  પાકિસ્તાનનો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મુનિર છે ટ્રમ્પનો માનીતો
.  અમેરિકા-ભારત વચ્ચે વ્યાપારિક તણાવે પ્રાદેશિક સમીકરણ બદલ્યા
.  પાકિસ્તાને અમેરિકાની નજીક જઈને ભારતમાં હંમેશા ફેલાવ્યો છે આતંક
.  ફરી એકવાર પાકિસ્તાન-અમેરિકાના સંબંધોની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરો
.  કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકમાં વધારો થવાની શક્યતા

Tags :
Advertisement

.

×