Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના શહેર ગજનીને યદુવંશી ગજપતે વસાવ્યું હતું!

અફઘાનિસ્તાનનું ગજની શહેર, જ્યાંથી મહમૂદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું, તેની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણના વંશજ યાદવ રાજા ગજપતે કરી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. શંભુપ્રસાદ દેસાઈના પુસ્તકો મુજબ, સંવત 708 માં ગજપતે 'ગજના' (ગજની) વસાવ્યું હતું. તેમના ભાઈઓના વંશજો આગળ જતાં જેસલમેરના 'ભાટી' અને કચ્છ-સૌરાષ્ટ્રના 'જાડેજા' તરીકે ઓળખાયા.
સોમનાથ મંદિર તોડનાર મહમૂદ ગઝનવીના શહેર ગજનીને યદુવંશી ગજપતે વસાવ્યું હતું
Advertisement

. ગજનીથી થયા છે ભારત પર મોટા આક્રમણો
. મહમૂદ ગઝનવી અને મોહમ્મદ ઘોરીએ કર્યા હતા હુમલા
.સોમનાથ મંદિરને મહમૂદ ગઝનવીએ 1026માં કર્યું હતું અપવિત્ર

Tags :
Advertisement

.

×