Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે India માં 'Pakistan' જેવી સ્થિતિ ટાળી!

Nehru policy on Indian democracy : ભારતની મજબૂત લોકશાહીના પાયામાં સેનાને રાજકીય નિર્ણયોથી દૂર રાખવાની જવાહરલાલ નહેરુની વ્યૂહરચના મહત્વની રહી છે. પાકિસ્તાન જેવા પાડોશી દેશોમાં સૈન્ય તાનાશાહીના અનેક કિસ્સાઓ બન્યા, પરંતુ ભારતમાં નાગરિક સરકારની સર્વોપરિતા જળવાઈ રહી. ૨૦૨૦માં લોકશાહીની પરિપક્વતા બાદ જ CDS પદની રચના કરાઈ, જે સેનાના આધુનિકીકરણ અને નાગરિક-સૈન્ય સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
nehru ની લોકશાહીને સૈન્ય પ્રભાવથી દૂર રાખતી સમજે india માં  pakistan  જેવી સ્થિતિ ટાળી
Advertisement

. ભારત (India) માં વિદેશી સત્તાઓ સૈન્ય છાવણીઓ થકી જ થઈ હતી મજબૂત
. નહેરુ (Nehru) એ વાયસરોય કારોબારીમાંથી સેનાધ્યક્ષને હટાવવાની કરી હતી ભલામણ
. સ્વતંત્ર ભારતમાં પણ પ્રશાસન-શાસનથી સેનાધ્યક્ષને રખાયા દૂર
. પ્રશાસન-શાસનમાં સૈન્ય પ્રતિનિધિ તરીકે નાગરિક સરકારના મંત્રીને સ્થાન
. પાકિસ્તાન (Pakistan) જેવી સૈન્ય તાનાશાહીની સ્થિતિ ભારતમાં ક્યારેય આવી નથી
. ભારતની સેના દુનિયામાં ટોચની 3 સેનાઓમાં સામેલ હોવા છતાં દેશમાં તાનાશાહી નથી

Tags :
Advertisement

.

×