Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેસાહેબ સ્થાનિક સ્વરાજ-વિ.સભા ચૂંટણીમાં Congress નો હિસાબ થશે

Kharge said Illiterate Gujaratis: કેરળમાં પ્રચાર દરમિયાન મલ્લિકાર્જૂન ખડગેએ ગુજરાતીઓને "અભણ" કહીને નવો વિવાદ છેડ્યો છે. લેખક આનંદ શુક્લ જણાવે છે કે ગુજરાતનો સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે અને વિશ્વભરમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે. કોંગ્રેસના આવા નિવેદનો આગામી સ્થાનિક સ્વરાજ અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને ભારે પડી શકે છે.
ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેસાહેબ સ્થાનિક સ્વરાજ વિ સભા ચૂંટણીમાં congress નો હિસાબ થશે
Advertisement

. ખડગેએ કેરળના વખાણ કરવા જતાં ગુજરાત અને ઉત્તર ભારતના લોકોને અભણ ગણાવી અપમાન કર્યું
. ગુજરાતનો સાક્ષરતા દર 84.6% છે, જે ભારતની સરેરાશ 80.9% કરતા વધારે છે.
. "મોત કા સોદાગર" જેવી ભૂલોનું પુનરાવર્તન ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વને વધુ જોખમમાં મૂકી શકે છે

Tags :
Advertisement

.

×