Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lucknow Coaching Centre Fire Tragedy : લખનૌથી લઈને દિલ્હી-ગુજરાત સુધી નિર્દોષોનો ભોગ લેતી આગની ગોઝારી ઘટનાઓ

Lucknow Coaching Centre Fire Tragedy : લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગમાં 15 લોકોના મોત બાદ દેશભરમાં ફરી એકવાર ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી લઈને દિલ્હી, તેલંગાણા, બિહાર અને મધ્યપ્રદેશની દુર્ઘટનાઓ સુધી, મોટાભાગના કેસોમાં શોર્ટ સર્કિટ, ગેરકાયદેસર બાંધકામ અને સુરક્ષા નિયમોની અવગણના જીવલેણ સાબિત થઈ છે.
lucknow coaching centre fire tragedy   લખનૌથી લઈને દિલ્હી ગુજરાત સુધી નિર્દોષોનો ભોગ લેતી આગની ગોઝારી ઘટનાઓ
Advertisement

Lucknow Coaching Centre Fire Tragedy : ભારતમાં વારંવાર બનતી આગની દુર્ઘટનાઓ હવે માત્ર અકસ્માત નથી રહી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ તરફ ઈશારો કરતી ચેતવણી બની ગઈ છે. લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગમાં 15 લોકોના મોત બાદ ફરી એકવાર દેશભરમાં ફાયર સેફ્ટી, બિલ્ડિંગ નિયમો અને વહીવટી બેદરકારી અંગે સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત, દિલ્હી, તેલંગાણા, મધ્યપ્રદેશ, બિહાર અને ગોવા સહિત અનેક રાજ્યોમાં આગની એવી દુર્ઘટનાઓ બની છે, જેમાં નિર્દોષ વિદ્યાર્થીઓ, દર્દીઓ, પરિવારજનો અને કામદારોને જીવ ગુમાવવો પડ્યો છે. આ તમામ ઘટનાઓનું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે મોટાભાગની દુર્ઘટનાઓ પાછળ શોર્ટ સર્કિટ, ગેરકાયદેસર બાંધકામ, ફાયર સેફ્ટીના અભાવ અને નિયમોની અવગણના જવાબદાર રહી છે.

Tags :
Advertisement

.

×